Spread the love

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહ એ આજે સવારે સહ પરિવાર મતદાન કર્યું.