
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, દેશમા લોકસભા ચૂંટણીનો પર્વ ઉજવાઇ રહ્યો છે. ગુજરાતમાં તારીખ 07 મે 2024 મંગળવારના રોજ લોકસભા ચૂંટણી અને પાંચ વિઘાનસભા પેટા ચૂંટણી અંતર્ગત મતદાન પ્રકિયા યોજાશે. ગુજરાતમા લોકશાહિના પર્વમા સૌ નાગરીકો ભાગ લઇ રાષ્ટ્રના નિર્માણમાં સહયોગ કરશે તેવો વિશ્વાસ છે. લોકશાહિના મોટા પર્વમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નીચે જણાવેલ સમય અને સ્થળે તેમના મત અધિકારનો ઉપયોગ કરશે.