આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પ્રચાર-પ્રસાર માટે ગીતો, સાહિત્ય સામગ્રી અને વિવિધ કૃતિઓનું લોન્ચિંગ કરાયું.: C R Paatil
C R Paatil@CRPaatil

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન 23/04/2024.