Spread the love

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા.

  શ્રી મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી મીડિયાકર્મીઓને સ્વાસ્થ્ય સાચવવાની અને વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપી હતી અને કહ્યું કે મતદાન એ સામાન્ય દાન નથી બધા મતદાન માં ભાગ લો.