Spread the love

ગધીનગર, 08 જૂન, ગુજરાત ના ગાંધીનગર માં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું.
બ્રહ્માકુમારીઝ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે નિર્મળ ગુજરાત ૨.૦ સ્વચ્છતા પખવાડિયા તળે ગાંધીનગર વોર્ડ નં.૩ ના સ્વચ્છતા અભિયાન માટે મળેલ નિમંત્રણને  માન આપી બ્રહ્માકુમારીઝ પરિસર આગળ સેક્ટર.૨૮ ગાંધીનગર સેવાકેન્દ્ર પ્રભારી રાજયોગની કૈલાશ દીદીજી, પાર્ષદઓ અન્ય સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ અને બ્રહ્માકુમારી પરિવારના અન્ય બ્રહ્માકુમારી બહેનો, ભાઈઓ તથા બહેનો ખુશી ખુશી સામેલ થઈ  Cleanliness is next to Godliness ના  દર્શન કરાવ્યા.