Spread the love

વડોદરા શહેરનાપોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહગહલૌતસાહેબ તથા અધિક પો. કમિ. શ્રી મનોજ નિનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી, ઝોન૨શ્રીઅભય સોની સાહેબ, તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી, “ડીડિવીઝનશ્રી એ.વી.કાટકડ સાહેબ નાઓદ્વારા શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા સારૂ તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ.

ગઈ તા૧૨/૦૪/૨૦૨૪ ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશન એપાર્ટ ગુ...૧૧૧૯૬૦૦૪૨૪૦૧૧૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ ૩૮૯,૧૭૦,૧૨૦(બી),૫૦૬() મુજબનો ગુન્હો કલાક૨૦/૧૫ વાગ્યે દાખલ થયેલ હોઇ જેકામે હકીકત એવી છે કે,આ કામના આરોપીએજુહી લબાનાનામની ફેસબુક આઈ.ડી બનાવી સોશિયલ મિડીયા માધ્યમથીફરીયાદીનેફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ફ્રેન્ડ બનાવી વાતચીત કરીઅને મસાજ કરાવવા માટે પોતાના ઘરે બોલાવી અને મસાજ કરવા માટે કપડા કઢાવી તેમના મળતીયા માણસોને બોલાવીઅને તેઓ દ્વારા પોલીસની ખોટી ઓળખ આપી વીડીયો ઉતારી રૂપિયાની માંગણી કરીરૂપિયા નહી આપે તો વીડીયો વાયરલ કરવાની તેમજ બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ફરીયાદી પાસેથી  પ્રથમ રૂપિયા ૧૦,૦૦,૦૦૦/-ની માંગણી કરી ફરીયાદી પાસેથી રોકડા રૂપિયા ૧,૦૦,૦૦૦/-બળજબરી પુર્વક કઢાવી લઈ બીજા રૂપિયા ૧,૦૦,૦૦૦/-ની માંગણી કરી અને જો ફરીયાદી રૂપિયા નહી આપે તો તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનાહીત કાવતરુ રચેલ હોય

 

જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓની તાત્કાલીકધરપકડ કરવાપોલીસ ઈન્સપેક્ટરશ્રીઆર.એન.પટેલ સાહેબનાઓએસ્ટાફના માણસોને સુચના કરેલ.જે સુચના આધારે ગોત્રી પો.સ્ટે.ના અધિકારી અને  સ્ટાફના માણસોએ ફરીયાદી પાસેથી રૂપિયા,૦૦,૦૦૦/-લેતા આ ગુનામા સંડોવાયેલા ચાર ઈસમોનેગણતરીના કલાકોમાં પકડીપાડી તેઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી ગોત્રી પોલીસ ટીમ.