Spread the love

લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૪
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની
તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ૨૬-વિજાપુર, ૮૩-પોરબંદર, ૮૫-
માણાવદર, ૧૦૮-ખંભાત તથા ૧૩૬-વાઘોડિયા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ માટેનું
જાહેરનામું તા.૧૨.૦૪.૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ
પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૧૮.૦૪.૨૦૨૪ના રોજ નીચે મુજબના
ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કરેલ છે :-
ક્રમ ઉમેદવારનું નામ પક્ષ લોકસભા મતવિભાગ
૧ વણઝારા હિરાબેન દલપતભાઇ અપક્ષ ૦૧- કચ્છ (અ.જા.)
૨ બોચિયા ભીમજીભાઇ ભીખાભાઇ સર્વ સમાજ જનતા પાર્ટી ૦૧- કચ્છ (અ.જા.)
૩ બાબુલાલ લધા ચાવડા અપક્ષ ૦૧- કચ્છ (અ.જા.)
૪ અરવિંદ અશોક સાંઘેલા ગુજરાત સર્વ સમાજ પાર્ટી ૦૧- કચ્છ (અ.જા.)
૫ દાફડા રામજીભાઇ જખુભાઇ રાઇટ ટુ રીકોલ પાર્ટી ૦૧- કચ્છ (અ.જા.)
૬ દેવાભાઇ મીઠાભાઇ ગોહિલ રાષ્ટ્રીય પાવર પાર્ટી ૦૧- કચ્છ (અ.જા.)
૭ ડૉ.રેખાબેન હિતેશભાઇ ચૌધરી ભારતીય જનતા પાર્ટી ૦૨-બનાસકાંઠા
૮ ચૌધરી જયશ્રીબેન અરવિંદકુમાર અપક્ષ ૦૨-બનાસકાંઠા
૯ ગેનીબેન નગાજી ઠાકોર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૦૨-બનાસકાંઠા
૧૦ જસુભાઇ મકનાભાઇ ગમાર ભારત આદિવાસી પાર્ટી ૦૨-બનાસકાંઠા
૧૧ ઇબ્રાહીમભાઇ પીરાભાઇ ૫રસાણી અપક્ષ ૦૨-બનાસકાંઠા
૧૨ ચંદનજી તલાજી ઠાકોર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૦૩- પાટણ
૧૩ સંજયકુમાર ચંદનજી ઠાકોર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૦૩- પાટણ
૧૪ ચંદુરા ધનજીભાઇ લક્ષ્મણભાઇ અપક્ષ ૦૩- પાટણ
૧૫ ઠાકોર કિશનભાઇ કાળુભાઇ અપક્ષ ૦૩- પાટણ
૧૬ શાહ કિર્તીભાઇ બીપીનચંદ્ર અપક્ષ ૦૫- સાબરકાંઠા
૧૭ કૌશલ્યાકુવરબા વિજયસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટી ૦૫- સાબરકાંઠા
૧૮ પરમાર ભાવનાબા નરેન્દ્રસિંહ અપક્ષ ૦૫- સાબરકાંઠા
૧૯ કનુભાઇ ખીમજીભાઇ ગઢવી અપક્ષ ૦૫- સાબરકાંઠા
૨૦ અશોકકુમાર લક્ષ્મણભાઇ વાઘેલા અપક્ષ ૦૫- સાબરકાંઠા
૨૧ વિજયસિંહ નવલસિંહ ચૌહાણ અપક્ષ ૦૫- સાબરકાંઠા
૨૨ ઝાલા ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ અપક્ષ ૦૫- સાબરકાંઠા
૨૩ નરેશ નારાયણભાઈ પ્રિયદર્શી અપક્ષ ૦૬-ગાંધીનગર
૨૪ દેસાઈ મોહંમદઅનિશ
મોહમદહુસેન બહુજન સમાજ પાર્ટી ૦૬-ગાંધીનગર
૨૫ ઠાકોર જીતેન્દ્રસિંહ જશવંતસિંહ ઈન્સાનિયત પાર્ટી ૦૬-ગાંધીનગર
૨૬ કિશોર કુમાર ભગવાન દાસ ગોયલ અપક્ષ ૦૬-ગાંધીનગર
૨૭ રજનીકાન્ત અંબાલાલ પટેલ અપક્ષ ૦૬-ગાંધીનગર

૨૮ નવસાદઆલમ ઈબ્રાહીમભાઈ
મલેક અપક્ષ ૦૬-ગાંધીનગર
૨૯ ચન્દ્રસિંહ જવાનસિંહ ઠાકોર અપક્ષ ૦૬-ગાંધીનગર
૩૦ સોલંકી જયશ્રીબેન અમૃતભાઈ લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટી ૦૬-ગાંધીનગર
૩૧ શાહનવાઝખાન સુલતાનખાન
પઠાણ અપક્ષ ૦૬-ગાંધીનગર
૩૨ માખણભાઈ કાસમભાઈ કાળિયા અપક્ષ ૦૬-ગાંધીનગર
૩૩ પઠાણ ઈમતીયાજખાન રહીમખાન અપક્ષ ૦૬-ગાંધીનગર
૩૪ મલેક મકબૂલ શાકિબ અપક્ષ ૦૬-ગાંધીનગર
૩૫ પરેશકુમાર નાનુભાઈ મુલાણી ભારતીય રાષ્ટ્રીય દળ ૦૬-ગાંધીનગર
૩૬ હર્ષદ બાબુભાઈ નાંદોલીયા અપક્ષ ૦૭-અમદાવાદ પૂર્વ
૩૭ હિમ્મતસિંહ પ્રહલાદસિંહ પટેલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૦૭-અમદાવાદ પૂર્વ
૩૮ સુનીલ હિંમતસિંહ પટેલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૦૭-અમદાવાદ પૂર્વ
૩૯ દેસાઈ જયરામભાઈ મગનભાઈ
(માલધારી) અપક્ષ ૦૭-અમદાવાદ પૂર્વ
૪૦ રાજેશ હરિરામ મૌર્ય પ્રજાતંત્ર આધાર પાર્ટી ૦૭-અમદાવાદ પૂર્વ
૪૧ ચૌહાણ મહમદફારુક અહેમદ
હુસેનભાઈ અપક્ષ ૦૭-અમદાવાદ પૂર્વ
૪૨ પીયુષભાઈ વસંતલાલ ભાવસાર યુથ ઇન્ડિયાપીસ પાર્ટી ૦૭-અમદાવાદ પૂર્વ
૪૩ ગુલવાણી રામકુમાર બલીરામ અપક્ષ ૦૭-અમદાવાદ પૂર્વ
૪૪ મનીષકુમાર સરમનપ્રસાદ દુબે સ્વરાજ કાંતિ પાર્ટી ૦૭-અમદાવાદ પૂર્વ
૪૫ કિરીટકુમાર જીવણલાલ પરમાર ભારતીય જનતા પાર્ટી ૮-અમદાવાદ પશ્ચિમ

(અ.જા.)

૪૬ શંકરભાઇ ખુશાલભાઇ રાઠોડ ડેમોક્રેટીક ભારતીય સમાજ પાર્ટી ૮-અમદાવાદ પશ્ચિમ

(અ.જા.)

૪૭ કૃષ્ણ ભરત મકવાણા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૮-અમદાવાદ પશ્ચિમ

(અ.જા.)

૪૮ ધવલ મહેશભાઇ મેવાડા રાષ્ટ્રીય મહાસ્વરાજ ભુમી પાર્ટી ૮-અમદાવાદ પશ્ચિમ

(અ.જા.)

૪૯ પટેલ મધુસુદન બળદેવભાઈ મીશન ઓલ ઇન્ડીપેન્ડેન્ટ જસ્ટીસ

પાર્ટી ૦૯-સુરેન્દ્રનગર
૫૦ જગદીશભાઈ કાનજીભાઈ પટેલ અપક્ષ ૦૯-સુરેન્દ્રનગર
૫૧ કોળી રમેશભાઈ વિરસંગભાઈ
વાઘેલા અપક્ષ ૦૯-સુરેન્દ્રનગર
૫૨ જાદવ મહેશભાઈ કાનજીભાઈ અપક્ષ ૦૯-સુરેન્દ્રનગર
૫૩ ઝાલા દેવરાજભાઈ બાબુભાઈ અપક્ષ ૦૯-સુરેન્દ્રનગર
૫૪ સવસાણી ચમનભાઇ નાગજીભાઇ બહુજન સમાજ પાર્ટી ૧૦-રાજકોટ
૫૫ સિંધવ પ્રકાશભાઇ ગોવિંદભાઇ બહુજન મુક્તિ પાર્ટી ૧૦-રાજકોટ
૫૬ લાખણસી દેવા ઓડેદરા વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી ૧૧-પોરબંદર
૫૭ જેઠવા બિપીનકુમાર ભીખાલાલ અપક્ષ ૧૧-પોરબંદર
૫૮ રાઠોડ નાથાલાલ પુંજાભાઇ બહુજન સમાજ પાર્ટી ૧૧-પોરબંદર
૫૯ શેખવા નિલેશકુમાર રામજીભાઈ સમાજવાદી પાર્ટી ૧૧-પોરબંદર
૬૦ ભુરાલાલ મેઘજીભાઈ પરમાર અપક્ષ ૧૨-જામનગર
૬૧ નદિમભાઇ મહંમદભાઈ હાલા અપક્ષ ૧૨-જામનગર
૬૨ ઘુઘા અલારખાભાઇ ઈશાકભાઈ અપક્ષ ૧૨-જામનગર

૬૩ રણછોડ નારણ કણઝારીયા વિરો કે વિર ઇન્ડીયન પાર્ટી ૧૨-જામનગર
૬૪ પરેશભાઇ પરસોતમભાઇ મુંગરા રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી ૧૨-જામનગર
૬૫ અનવર નુરમામદ સંઘાર અપક્ષ ૧૨-જામનગર
૬૬ ઇશ્વર રામભાઈ સોલંકી રાઇટ ટુ રિકોલ પાર્ટી ૧૩- જૂનાગઢ
૬૭ હીરાભાઈ અરજણભાઈ જોટવા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ૧૩- જૂનાગઢ
૬૮ અભય હીરાભાઈ જોટવા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ૧૩- જૂનાગઢ
૬૯ રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા ભારતીય જનતા પાર્ટી ૧૩- જૂનાગઢ
૭૦ ગોરધનભાઈ મંગાભાઈ ગોહેલ અપક્ષ ૧૩- જૂનાગઢ
૭૧ વિક્રમભાઇ વીસાભાઇ સાંખટ ગ્લોબલ રીપબ્લીકન પાર્ટી ૧૪- અમરેલી
૭૨ ભરતભાઇ મનુભાઇ સુતરીયા ભારતીય જનતા પાર્ટી ૧૪- અમરેલી
૭૩ હિરપરા હિરેનભાઇ કનુભાઇ ભારતીય જનતા પાર્ટી ૧૪- અમરેલી
૭૪ ચૌહાણ પ્રિતેશ રાજેશભાઇ અપક્ષ ૧૪- અમરેલી
૭૫ બાવકુભાઇ અમરૂભાઇ વાળા અપક્ષ ૧૪- અમરેલી
૭૬ ભાવેશભાઇ જેન્તીભાઇ રાંક અપક્ષ ૧૪- અમરેલી
૭૭ પુંજાભાઇ બાવભાઇ દાફડા બહુજન મુકિત પાર્ટી ૧૪- અમરેલી
૭૮ સાગરભાઇ પોપટભાઇ કલાણીયા આપકી આવાઝ પાર્ટી ૧૫-ભાવનગર
૭૯ દિનેશભાઇ લાખાભાઇ રાઠોડ બહુજન સમાજ પાર્ટી ૧૫-ભાવનગર
૮૦ નરેશભાઇ નારણભાઇ રાઠોડ અપક્ષ ૧૫-ભાવનગર
૮૧ બાંભણીયા નિમુબેન જયંતિભાઇ ભારતીય જનતા પાર્ટી ૧૫-ભાવનગર
૮૨ સંજયભાઇ મગનભાઇ મકવાણા અપક્ષ ૧૫-ભાવનગર
૮૩ હર્ષ જગદીશભાઇ ગોકલાણી અપક્ષ ૧૫-ભાવનગર
૮૪ અમિતભાઈ અજીતભાઈ ચાવડા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ૧૬- આણંદ
૮૫ રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ૧૬- આણંદ
૮૬ ધીરજકુમાર રામબરન ક્ષત્રિય ગરીબ કલ્યાણ પાર્ટી ૧૬- આણંદ
૮૭ પટેલ કેયુરભાઈ પ્રવીણભાઈ અપક્ષ ૧૬- આણંદ
૮૮ કાળાભાઈ રઈજીભાઈ ડાભી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ૧૭- ખેડા
૮૯ કમલેશભાઈ પોપટભાઈ પટેલ ભારતીય જન પરીષદ ૧૭- ખેડા
૯૦ પરમાર હિતેશકુમાર પરસોતમભાઈ અપક્ષ ૧૭- ખેડા
૯૧ ઈન્દીરાદેવી હિરાલાલ વોરા ગરીબ કલ્યાણ પાર્ટી ૧૭- ખેડા
૯૨ ઇમરાનભાઇ બિલાલભાઈ
વાંકાવાલા રાઇટ ટુ રીકોલ પાર્ટી ૧૭- ખેડા
૯૩ અપૂર્વ જશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ૧૭- ખેડા
૯૪ લક્ષ્મણભાઇ ગલાભાઇ બારીઆ આમ જનમત પાર્ટી ૧૮- પંચમહાલ
૯૫ ઠાકર શૈલેષભાઇ શંકરલાલ બહુજન સમાજ પાર્ટી ૧૮- પંચમહાલ
૯૬ ઠાકર શૈલેષભાઇ શંકરલાલ અપક્ષ ૧૮- પંચમહાલ
૯૭ જસવંતસિંહ સુમનભાઇ ભાભોર ભારતીય જનતા પાર્ટી ૧૯-દાહોદ (અ.જ.જા.)
૯૮ પસાયા નવલસિંહ મુળાભાઇ સાથ સહકાર વિકાસ પાર્ટી ૧૯-દાહોદ (અ.જ.જા.)
૯૯ દેવેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ મેડા અપક્ષ ૧૯-દાહોદ (અ.જ.જા.)
૧૦૦ ડૉ.કિશોરસિંહ દલાભાઈ તાવિયાડ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૧૯-દાહોદ (અ.જ.જા.)
૧૦૧ ડૉ.પ્રભાબેન કિશોરસિંહ તાવિયાડ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૧૯-દાહોદ (અ.જ.જા.)
૧૦૨ મણીલાલ હિરાભાઈ બારીયા બહુજન સમાજ પાર્ટી ૧૯-દાહોદ (અ.જ.જા.)
૧૦૩ પાર્થિવ વિજયકુમાર દવે રાઈટ ટુ રીકોલ પાર્ટી ૨૦-વડોદરા
૧૦૪ પઢિયાર જશપાલસિંહ મહેન્‍દ્રસિંહ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૨૦-વડોદરા
૧૦૫ રાહુલભાઈ વાસુદેવભાઈ વ્યાસ અપક્ષ ૨૦-વડોદરા
૧૦૬ રાવત અમી નરેન્‍દ્રકુમાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૨૦-વડોદરા

૧૦૭ જગદીશસિંહ ગંભીરસિંહ ચૌહાણ અપક્ષ ૨૦-વડોદરા
૧૦૮ નિલેશ જગન્નાથ વસઈકર અપક્ષ ૨૦-વડોદરા
૧૦૯ અતુલ સાભાઈ ગામેચી અપક્ષ ૨૦-વડોદરા
૧૧૦ પરમાર મયુરસિંહ અરવિંદસિંહ અપક્ષ ૨૦-વડોદરા
૧૧૧ અનિલકુમાર ઓમપ્રકાશ શર્મા હિન્‍દરાષ્ટ્ર સંઘ ૨૦-વડોદરા
૧૧૨ તપનભાઈ શાંતિમય દાસગુપ્તા સોશ્યાલિસ્ટ યુનિટી સેન્‍ટર ઓફ

ઈન્‍ડિયા (કમ્યુનિસ્ટ) ૨૦-વડોદરા

૧૧૩ જામસીંગભાઈ હીરાભાઈ રાઠવા ભારત આદિવાસી પાર્ટી ૨૧- છોટા ઉદેપુર(અ.જ.જા.)
૧૧૪ ભીલ સોમાભાઈ ગોકળભાઈ બહુજન સમાજ પાર્ટી ૨૧- છોટા ઉદેપુર(અ.જ.જા.)
૧૧૫ રાઠવા ફુરકનભાઈ બલજીભાઈ માલવા કોંગ્રેસ ૨૧- છોટા ઉદેપુર(અ.જ.જા.)
૧૧૬ નવિનભાઇ ભીખાભાઇ પટેલ અપક્ષ ૨૨-ભરૂચ
૧૧૭ ચૈતરભાઇ દામજીભાઇ વસાવા આમ આદમી પાર્ટી ૨૨-ભરૂચ
૧૧૮ કુંભાણી નિલેશભાઈ મનસુખભાઈ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૨૪-સુરત
૧૧૯ મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ ભારતીય જનતા પાર્ટી ૨૪-સુરત
૧૨૦ કાછડિયા જનકકુમાર મનજીભાઈ ભારતીય જનતા પાર્ટી ૨૪-સુરત
૧૨૧ સુરેશભાઈ નાગજીભાઈ પડસાળા ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૨૪-સુરત
૧૨૨ સુરતી કિરીટભાઇ લાલુભાઇ અપક્ષ ૨૫-નવસારી
૧૨૩ મલખાન રામકિશોર વર્મા બહુજન સમાજ પાર્ટી ૨૫-નવસારી
૧૨૪ વિજયભાઈ દામજીભાઇ ઠુંમર ભારતીય બહુજન કોંગ્રેસ પાર્ટી ૨૫-નવસારી
૧૨૫ કિશોરકુમાર ચંદુલાલ રાણા બહુજન રિપબ્લિકન સોસાયાટી

પાર્ટી ૨૫-નવસારી

૧૨૬ ધવલ લક્ષ્મણભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી ૨૬-વલસાડ(અ.જ.જા.)
૧૨૭ જયંતિભાઇ ખંડુભાઇ શાળું વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી ૨૬-વલસાડ(અ.જ.જા.)
૧૨૮ રમણભાઇ કરશનભાઈ પટેલ અપક્ષ ૨૬-વલસાડ(અ.જ.જા.)
૧૨૯ મનકભાઇ જતરુભાઇ શાનકર બહુજન સમાજ પાર્ટી ૨૬-વલસાડ(અ.જ.જા.)
૧૩૦ ચિરાગકુમાર ભરતભાઇ પટેલ અપક્ષ ૨૬-વલસાડ(અ.જ.જા.)

જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૧૮.૦૪.૨૦૨૪ ના રોજ નીચે
મુજબના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કરેલ છે.
ક્રમ ઉમેદવારનું નામ પક્ષ વિધાનસભા મતવિભાગ
૧ ચૌહાણ દિનુસિંહ લક્ષ્મણસિંહ અપક્ષ ૨૬-વિજાપુર
૨ દિનેશભાઈ તુલસીભાઇ પટેલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૨૬-વિજાપુર
૩ સુમિતકુમાર ડાહ્યાભાઈ પટેલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૨૬-વિજાપુર
૪ અરવિંદભાઇ જીણાભાઇ લાડાણી ભારતીય જનતા પાર્ટી ૮૫-માણાવદર
૫ નારણભાઇ દેવસીભાઇ સોલંકી ભારતીય જનતા પાર્ટી ૮૫-માણાવદર
૬ હરિભાઇ ગોવિંદભાઇ કણસાગરા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૮૫-માણાવદર
૭ ધીરજલાલ વૃજલાલ કુંભાણી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૮૫-માણાવદર
૮ ચૌહાણ મહિપતસિંહ કેસરીસિંહ અપક્ષ ૧૦૮-ખંભાત
૯ મનુભાઈ જેઠાભાઈ વણકર અપક્ષ ૧૦૮-ખંભાત
૧૦ ચિરાગકુમાર અરવિંદભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી ૧૦૮-ખંભાત
૧૧ રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટી ૧૦૮-ખંભાત
૧૨ શ્રીવાસ્તવ મધુભાઇ બાબુભાઇ અપક્ષ ૧૩૬-વાઘોડીયા
૧૩ અપક્ષ ૧૩૬-વાઘોડીયા

નીલમ ધનંજયકુમાર શ્રીવાસ્તવ
નિગમ
૧૪ કનુભાઇ પુંજાભાઇ ગોહિલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૧૩૬-વાઘોડીયા
આમ લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૧૮.૦૪.૨૦૨૪ના રોજ કુલ: ૧૩૦
ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો રજૂ થયેલ છે, જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજ
તા.૧૮.૦૪.૨૦૨૪ના રોજ કુલ: ૧૪ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો રજૂ થયેલ છે.
વધુમાં, લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં તા.૧૬.૦૪.૨૦૨૪ (મંગળવાર) ના રોજ
નીચે મુજબના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કરેલ હતા :-
ક્રમ ઉમેદવારનું નામ પક્ષ લોકસભા મતવિભાગ
૧ લાલણ નિતેષ પરબતભાઈ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૦૧-કચ્છ (અ.જા.)
૨ મહેશ્વરી નારણ પચાણભાઈ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૦૧-કચ્છ (અ.જા.)
૩ વિનોદ લખમશી ચાવડા ભારતીય જનતા પાર્ટી ૦૧-કચ્છ (અ.જા.)
૪ અશોકભાઈ ભીમજીભાઈ હાથી ભારતીય જનતા પાર્ટી ૦૧-કચ્છ (અ.જા.)
૫ ભાચરા વિજયભાઈ વાલજીભાઈ બહુજન સમાજ પાર્ટી ૦૧-કચ્છ (અ.જા.)
૬ માનસુંગભાઈ મશરૂભાઈ પરમાર બહુજન સમાજ પાર્ટી ૦૨-બનાસકાંઠા
૭ પરમાર છગનચંદ્રરાજ ધનાભાઈ અપક્ષ ૦૨-બનાસકાંઠા
૮ શ્રીમાળી અશોકભાઈ બાલચંદભાઈ અપક્ષ ૦૨-બનાસકાંઠા
૯ શામજીભાઈ રાણાભાઈ ચૌધરી
(પટેલ) અપક્ષ ૦૨-બનાસકાંઠા
૧૦ રેખાબેન હિતેશભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટી ૦૨-બનાસકાંઠા
૧૧ દિનેશચંદ્ર જેમલભાઈ અનાવાડીયા ભારતીય જનતા પાર્ટી ૦૨-બનાસકાંઠા
૧૨ પરમાર બળદેવભાઈ જગદીશભાઈ બહુજન સમાજ પાર્ટી ૦૩-પાટણ
૧૩ ડાભી ભરતસિંહજી શંકરજી ભારતીય જનતા પાર્ટી ૦૩-પાટણ
૧૪ ઠાકોર નંદાજી વાઘાજી ભારતીય જનતા પાર્ટી ૦૩-પાટણ
૧૫ પટેલ હરીભાઈ નથ્થુરામ ભારતીય જનતા પાર્ટી ૦૪-મહેસાણા
૧૬ પટેલ રાજુભાઈ શંકરભાઈ ભારતીય જનતા પાર્ટી ૦૪-મહેસાણા
૧૭ ચૌધરી તુષારભાઈ અમરસિંહભાઈ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૦૫-સાબરકાંઠા
૧૮ શોભનાબેન મહેન્‍દ્રસિંહ બારૈયા ભારતીય જનતા પાર્ટી ૦૫-સાબરકાંઠા
૧૯ કુંપાવત રાજેન્‍દ્રસિંહ નાથુસિંહ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૦૫-સાબરકાંઠા
૨૦ રાકેશસિંહ મહોબતસિંહ ઝાલા ભારતીય જન પરિષદ ૦૫-સાબરકાંઠા
૨૧ પરમાર નરેન્‍દ્રસિંહ કોયસિંહ અપક્ષ ૦૫-સાબરકાંઠા
૨૨ સોલંકી છગનભાઈ કેવળાભાઈ અપક્ષ ૦૫-સાબરકાંઠા
૨૩ તનવીરૂદ્દીન ઈલ્મુદ્દીન શેખ અપક્ષ ૦૬-ગાંધીનગર
૨૪ સોનલ રમણભાઈ પટેલ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૦૬-ગાંધીનગર
૨૫ બિના પંકજભાઈ રાવલ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૦૬-ગાંધીનગર
૨૬ નરેશ નારાયણભાઈ પ્રિયદર્શી અપક્ષ ૦૬-ગાંધીનગર
૨૭ પરીખ રાજીવભાઈ કલાભાઈ બહુજન મુક્તિ પાર્ટી ૦૬-ગાંધીનગર
૨૮ રાહુલ ચીમનભાઈ મહેતા રાઈટ ટુ રિકોલ પાર્ટી ૦૬-ગાંધીનગર
૨૯ નિમેષભાઈ આત્મારામભાઈ પટેલ ગુંજ સત્યની જનતા પાર્ટી ૦૬-ગાંધીનગર
૩૦ જયેન્‍દ્ર કરશનભાઈ રાઠોડ અપક્ષ ૦૬-ગાંધીનગર
૩૧ જીતેન્‍દ્રસીંઘ રામનરેશસીંઘ ચૌહાણ અખિલ ભારતીય પરિવાર પાર્ટી ૦૬-ગાંધીનગર
૩૨ પરેશકુમાર નાનુભાઈ મુલાણી ભારતીય રાષ્ટ્રીય દળ ૦૬-ગાંધીનગર

૩૩ પગી રાકેશકુમાર ગણપતભાઈ આપકી આવાઝ પાર્ટી ૦૬-ગાંધીનગર
૩૪ સુરેન્‍દ્રભાઈ કેશવલાલ શાહ અપક્ષ ૦૬-ગાંધીનગર
૩૫ ઇન્‍ગોલે રૂપેશભાઈ બાબુભાઈ બહુજન મુક્તિ પાર્ટી ૦૭-અમદાવાદ પૂર્વ
૩૬ ઠાકોર મહેશકુમાર સોમાભાઈ અપક્ષ ૦૭-અમદાવાદ પૂર્વ
૩૭ પટેલ ધ્રુવિન નરસિંહભાઈ અપક્ષ ૦૭-અમદાવાદ પૂર્વ
૩૮ બાબુભાઈ દેવરાજભાઈ ઝડફિયા ભારતીય જનતા પાર્ટી ૦૭-અમદાવાદ પૂર્વ
૩૯ પ્રમોદ સહદેવભાઈ ગુડદે સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી ૦૭-અમદાવાદ પૂર્વ
૪૦ જયંતીભાઈ કાનજીભાઈ મકવાણા બહુજન સમાજ પાર્ટી ૦૭-અમદાવાદ પૂર્વ
૪૧ દિનેશભાઇ કોદરભાઇ મકવાણા ભારતીય જનતા પાર્ટી ૦૮-અમદાવાદ
પશ્ચિમ(અ.જા.)
૪૨ ભરત યોગેન્દ્રભાઇ મકવાણા ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૦૮-અમદાવાદ
પશ્ચિમ(અ.જા.)
૪૩ કૃષ્ણ ભરત મકવાણા ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૦૮-અમદાવાદ
પશ્ચિમ(અ.જા.)
૪૪ વેડુભાઇ કૌતિકભાઇ સીરસાટ જન સેવા ડ્રાઈવર પાર્ટી ૦૮-અમદાવાદ
પશ્ચિમ(અ.જા.)
૪૫ ભીટોરા ભાવેશકુમાર ચીમનલાલ ગુજરાત લોકતંત્ર પાર્ટી ૦૮-અમદાવાદ
પશ્ચિમ(અ.જા.)
૪૬ કિરીટકુમાર જીવણલાલ પરમાર ભારતીય જનતા પાર્ટી ૦૮-અમદાવાદ
પશ્ચિમ(અ.જા.)
૪૭ શંકરભાઈ નાનુભાઈ કોળી ભારતીય જનતા પાર્ટી ૦૯-સુરેન્‍દ્રનગર
૪૮ અશોકભાઇ વીરજીભાઈ પટેલ જન સેવા ડ્રાઈવર પાર્ટી ૦૯-સુરેન્‍દ્રનગર
૪૯ પરશોત્તમભાઈ ખોડાભાઈ રૂપાલા ભારતીય જનતા પાર્ટી ૧૦-રાજકોટ
૫૦ મોહનભાઈ કલ્યાણજીભાઈ કુંડારીયા ભારતીય જનતા પાર્ટી ૧૦-રાજકોટ
૫૧ સિધ્ધપરા હરસુખલાલ જીવનભાઈ લોગ પાર્ટી ૧૧-પોરબંદર
૫૨ વસોયા લલીતકુમાર જસમતભાઈ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૧૧-પોરબંદર
૫૩ ટોપીયા દિનેશભાઈ ગોરધનભાઈ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૧૧-પોરબંદર
૫૪ હુશેનભાઈ અલીભાઈ સોઢા અપક્ષ ૧૧-પોરબંદર
૫૫ આશાણી કલ્પેશ વિનોદરાય અપક્ષ ૧૨-જામનગર
૫૬ નાગશ કરશનભાઈ જેશાભાઈ અપક્ષ ૧૨-જામનગર
૫૭ જયસુખ નથુભાઈ પિંગલસુર બહુજન સમાજ પાર્ટી ૧૨-જામનગર
૫૮ દામજીભાઈ નાજાભાઈ સોંદરવા બહુજન સમાજ પાર્ટી ૧૨-જામનગર
૫૯ પોપટપુત્રા રફીક અબુબકર અપક્ષ ૧૨-જામનગર
૬૦ જાડેજા વિરેન્‍દ્રસિંહ ટેમુભા ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૧૨-જામનગર
૬૧ નાનજીભાઈ અમરશીભાઈ બથવાર અપક્ષ ૧૨-જામનગર
૬૨ ગોહિલ બાબુભાઈ જેઠાભાઈ અપક્ષ ૧૨-જામનગર
૬૩ અલ્પેશકુમાર ચંદુલાલ ત્રાંબડિયા લોગ પાર્ટી ૧૩-જૂનાગઢ
૬૪ રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા ભારતીય જનતા પાર્ટી ૧૩-જૂનાગઢ
૬૫ ભાવનાબેન જીતેન્‍દ્રભાઈ હિરપરા ભારતીય જનતા પાર્ટી ૧૩-જૂનાગઢ
૬૬ માકડિયા જયંતિલાલ માલદેભાઈ બહુજન સમાજ પાર્ટી ૧૩-જૂનાગઢ
૬૭ જેનીબેન વીરજીભાઈ ઠુમર ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૧૪-અમરેલી
૬૮ વીરજીભાઈ કેશવભાઈ ઠુમર ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૧૪-અમરેલી
૬૯ જેરામભાઈ રાઘવભાઈ પરમાર સત્યવાદી રક્ષક પાર્ટી ૧૪-અમરેલી
૭૦ ચૌહાણ રવજીભાઈ મુળાભાઈ બહુજન સમાજ પાર્ટી ૧૪-અમરેલી
૭૧ બાંભણીયા નિમુબેન જયંતિભાઈ ભારતીય જનતા પાર્ટી ૧૫-ભાવનગર

૭૨ મકવાણા ભાવનાબેન રાઘવભાઈ ભારતીય જનતા પાર્ટી ૧૫-ભાવનગર
૭૩ ઉમેશભાઈ નારણભાઈ મકવાણા આમ આદમી પાર્ટી ૧૫-ભાવનગર
૭૪ અલ્કાબેન ઉમેશભાઈ મકવાણા આમ આદમી પાર્ટી ૧૫-ભાવનગર
૭૫ મિતેષભાઈ રમેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ૧૬-આણંદ
૭૬ દિનેશકુમાર રણછોડભાઈ પઢિયાર ભારતીય જનતા પાર્ટી ૧૬-આણંદ
૭૭ ઉપેન્‍દ્રકુમાર વલ્લવભાઈ પટેલ અપક્ષ ૧૭-ખેડા
૭૮ ચૌહાણ દેવુસિંહ જેસિંગભાઈ ભારતીય જનતા પાર્ટી ૧૭-ખેડા
૭૯ અપૂર્વ જશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ૧૭-ખેડા
૮૦ અનીલકુમાર ભાઈલાલભાઈ પટેલ રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમી પાર્ટી ૧૭-ખેડા
૮૧ ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવ બહુજન સમાજ પાર્ટી ૧૭-ખેડા
૮૨ ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૧૮-પંચમહાલ
૮૩ દુષ્યંતસિંહ નરવતસિંહ ચૌહાણ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૧૮-પંચમહાલ
૮૪ જસવંતસિંહ સુમનભાઈ ભાભોર ભારતીય જનતા પાર્ટી ૧૯-દાહોદ (અ.જ.જા.)
૮૫ કરણસિંહ સોમજીભાઈ ડામોર ભારતીય જનતા પાર્ટી ૧૯-દાહોદ (અ.જ.જા.)
૮૬ જગદીશભાઈ મણીલાલ મેડા ભારતીય નેશનલ જનતા દળ ૧૯-દાહોદ (અ.જ.જા.)
૮૭ ભાભોર ધુળાભાઈ દિતાભાઈ બહુજન સમાજ પાર્ટી ૧૯-દાહોદ (અ.જ.જા.)
૮૮ હેમાંગ યોગેશભાઈ જોષી ભારતીય જનતા પાર્ટી ૨૦-વડોદરા
૮૯ લાખાણી મેહુલકુમાર વ્રજલાલ ભારતીય જનતા પાર્ટી ૨૦-વડોદરા
૯૦ સુખરામભાઈ હરીયાભાઈ રાઠવા ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા.)
૯૧ જશુભાઈ ભીલુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટી ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા.)
૯૨ રાઠવા ઉમેશભાઈ રાયસિંહ ભારતીય જનતા પાર્ટી ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા.)
૯૩ ધર્મેશકુમાર વિષ્ણુભાઈ વસાવા અપક્ષ ૨૨-ભરૂચ
૯૪ પરભુભાઈ નાગરભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી ૨૩-બારડોલી (અ.જ.જા.)
૯૫ અર્જુનભાઈ ઉમેદભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટી ૨૩-બારડોલી (અ.જ.જા.)
૯૬ ચૌધરી સિધ્ધાર્થ અમરસિંહ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૨૩-બારડોલી (અ.જ.જા.)
૯૭ અબ્દુલ હમીદ ખાન સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ૨૪-સુરત
૯૮ મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ ભારતીય જનતા પાર્ટી ૨૪-સુરત
૯૯ કાછડિયા જનકકુમાર મનજીભાઈ ભારતીય જનતા પાર્ટી ૨૪-સુરત
૧૦૦ ચેતનકુમાર ઈશ્વરભાઈ કહાર અપક્ષ ૨૫-નવસારી
૧૦૧ પ્રવિણભાઇ છોટુભાઈ પટેલ બહુજન સમાજ પાર્ટી ૨૬-વલસાડ (અ.જ.જા.)
૧૦૨ અનંતકુમાર હસમુખભાઈ પટેલ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ૨૬-વલસાડ (અ.જ.જા.)
૧૦૩ રમેશભાઇ બીસ્તુભાઈ પાડવી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ૨૬-વલસાડ (અ.જ.જા.)
જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં તા.૧૬.૦૪.૨૦૨૪(મંગળવાર) ના રોજ
નીચે મુજબના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કરેલ હતા.
ક્રમ ઉમેદવારનું નામ પક્ષ વિધાનસભા મતવિભાગ
૧ ચાવડા ચતુરસિંહ જવાનજી ભારતીય જનતા પાર્ટી ૨૬-વિજાપુર
૨ પટેલ રાજેન્‍દ્રકુમાર સાંકળચંદ ભારતીય જનતા પાર્ટી ૨૬-વિજાપુર
૩ ઓડેદરા રાજુ ભીમા ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૮૩-પોરબંદર
૪ વીરમભાઈ દુદાભાઈ કારાવદરા ભારતીય જનતા પાર્ટી ૮૩-પોરબંદર
૫ જોખીયા દિલાવર લાખાભાઈ અપક્ષ ૮૩-પોરબંદર
૬ પરમાર મહેશ રામજીભાઈ અપક્ષ ૮૫-માણાવદર
૭ કનુભાઈ પુજાભાઈ ગોહિલ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૧૩૬-વાઘોડિયા

૮ રાજુભાઈ અંબાલાલ ઠાકોર ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ૧૩૬-વાઘોડિયા