Month: May 2024

દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રાજકોટ પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજકોટ, 26 મે, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રવિવારે વહેલી સવારે રાજકોટ પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,…

શ્રી અંધ અભ્યુદય મંડળનું દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન સંપન્ન,લોક ડાયરો આયોજિત

ભાવનગર, 26 મે, વર્ષ ૧૯૫૮થી ભાવનગરમાં કાર્યરત અને રાજ્યનું સૌથી વધુ સભ્ય પદ ધરાવનાર શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મુ દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન ૨૫ અને ૨૬ મે નાં રોજ નવ જવાન…

રાજકોટ શહેરમાં ગેમીંગ ઝોનમાં આકસ્મિક આગ લાગતા બાળકો સહિત કુલ ૨૪ લોકો ના દુ:ખદ મોત

રાજકોટ, ૨૫ મે, રાજકોટ શહેરમાં ગેમીંગ ઝોનમાં આકસ્મિક આગ લાગતા બાળકો સહિત કુલ ૨૪ લોકો ના દુ:ખદ મોત થયા છે.સરકારી સૂત્રોએ જણાવ્યું કે રાજકોટ શહેરના નાનામવા મેઇન રોડ પર સયાજી…

પાક્ષિકી અંતર્ગત ‘હાથ કરતી સ્ત્રી’ વાર્તા નું પઠન

અમદાવાદ, 25 મે, અમદાવાદમાં શનિવાર ના રોજ પાક્ષિકી’ અંતર્ગત હાથ કરતી સ્ત્રી’નું પઠન કરવામાં આવ્યું.પાક્ષિકી કાર્યશાળાના સંચાલક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે આજે‌ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે સાંજે પાંચ વાગ્યે ‘પાક્ષિકી’…

મૈરિંગો સિમ્સ હોસ્પિટલે 100 કિડની ટ્રાન્સપ્લાન્ટ,100 જીવન બચાવી મહાન સિદ્ધિ હાંસલ કરી

અમદાવાદ, 25 મે, અમદાવાદમાં તબીબી શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે સ્થપાયેલી મૈરિંગો સિમ્સ હોસ્પિટલે 100 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટની સિદ્ધિ હાંસલ કરી જે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સિદ્ધિ આરોગ્યસંભાળને આગળ વધારવા અને…

અમદાવાદમાં 6મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ નેશનલ કરાટે સ્પર્ધા

અમદાવાદ, 25 મે, અમદાવાદ શહેરમાં 6મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ નેશનલ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.સ્પર્ધાના આયોજકે જણાવ્યું કે 6મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ નેશનલ કરાટે સ્પર્ધા નું આયોજન ગુજરાત…

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા કેન્યાના પૂર પીડિતોને સહાય મોકલાઈ

અમદાવાદ, 24 મે, ગુજરાત ના અમદાવાદ ના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા કેન્યાના પૂર પીડિતોને સહાય મોકલવામાં આવી.મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી તરફ થી આજે જણાવવામાં આવ્યું કે તાજેતરમાં કેન્યામાં…

पश्चिम रेलवे महिला कल्याण संगठन की अध्यक्षा ने 36कर्मचारियों को किया सम्मानित

मुंबई, 24 मई, पश्चिम रेलवे महिला कल्याण संगठन की अध्यक्षा ने पश्चिम रेलवे के36कर्मचारियों को सम्मानित एवं पुरस्कृत कियापश्चिम रेलवे के जनसंपर्क विभाग द्वारा जारी एक प्रेस विज्ञप्ति के अनुसार…

ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ

ગાંધીનગર, 24 મે, ગુજરાત ના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.સરકારી…

અમદાવાદમાં હીટવેવ અનુસંધાને જનસેવા કેન્દ્રો સવારે એક કલાક વહેલાં ખૂલશે

અમદાવાદ, 24 મે, અમદાવાદમાં જનસેવા કેન્દ્રોમાં હાલનો સમય ૧૦:૩૦થી ૬:૧૦ના બદલે આગામી એક અઠવાડિયા સુધી સવારના ૯:૩૦થી સાંજના ૬:૧૦ સુધીનો રહેશે.હવામાન વિભાગ દ્વારા હાલમાં હીટવેવ અનુસંધાને રાજ્યમાં જિલ્લાઓને યેલો એલર્ટ…