Month: June 2024

ભુપેન્દ્ર પટેલે હરે કૃષ્ણ સરોવરની લીધી મુલાકાત

પાલનપુર, 30 જૂન, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠા ના સરહદી સુઇગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હરે કૃષ્ણ સરોવરની રવિવારે મુલાકાત લીધી હતી. આ સરોવરના નિર્માણથી…

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટી ખાતે વીરાંગના રાજમાતા નાયિકાદેવી ગૌરવદિન સમારોહની ઉજવણી

પાટણ, 30 જૂન, ગુજરાતમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહ સમિતિ દ્વારા વીરાંગના રાજમાતા નાયિકાદેવી ગૌરવદિન…

પુસ્તક ‘ભણકાર’ વિશે સતીશ વ્યાસે અને ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે મીનલ દવેએ પુસ્તકનો કરાવ્યો પરિચય

અમદાવાદ, 30 જૂન, પુસ્તક ‘ભણકાર’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે અને સાહિત્યસર્જક ઈલા આરબ મહેતાના પુસ્તક ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે સાહિત્યકાર મીનલ દવેએ પુસ્તકનો પરિચય કરાવ્યો. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ…

સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલાયદા પ્રતીક્ષા કક્ષની સુવિધા કાર્યરત

Shivam ગુજરાતના અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં OPDમાં હવે ડોકટર દ્વારા તપાસમાં પ્રાથમિકતા ઉપરાંત લેબોરેટરી, રેડિયોલોજી વિભાગોમાં પણ ત્વરિત તપાસ સહિતની વ્યવસ્થા કરાઇ છે – સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી અમિતસિંહ ચૌહાણે…

ગુજરાત સ્વાગતમાં મુખ્યમંત્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી

ગાંધીનગર, 29 જૂન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં આજે સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી શ્રી પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાગરિકોને…

ગુજરાત માં ૪ થી ૬ જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તા. ૧ થી ૩ જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકાશે

ગાંધીનગર, 29 જૂન, ગુજરાત માં ૪ થી ૬ જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તા. ૧ થી ૩ જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકાશે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ…

ગુજરાતમાં IBM અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ વચ્ચે બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ સેક્ટર માટે AI ક્લસ્ટર સ્થાપવાના MoU

ગાંધીનગર, 29 જૂન, IBM અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ વચ્ચે ગિફ્ટ સિટીમાં બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ સેક્ટર માટે AI ક્લસ્ટર સ્થાપવાના MoU આજે થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતની વડાપ્રધાન…