Month: June 2024

મેટ્રો રૂટમાં આવતા સાબરમતી અને નર્મદા કેનાલના પુલો પર કરાયું લોડ ટેસ્ટિંગ

અમદાવાદ, ૦૧ જૂન, મોટેરાથી ગાંધીનગર સેકટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે અનુસંધાને આ રૂટમાં આવતા મુખ્ય બે પુલો, ગિફ્ટસિટી પાસે સાબરમતી પરનો પુલ અને સુઘડ પાસે…

બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા ખેતી નિયામકની કચેરીએ સૂચવ્યા મહત્વપૂર્ણ પગલાઓ

ગાંધીનગર, 01 જૂન, ખેતી નિયામકની કચેરીએ બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા મહત્વપૂર્ણ પગલાઓ સૂચવ્યા છે.ખેતી નિયામકની કચેરી તરફ થી આજે જણાવ્યું કે રાજ્યભરમાં ચોમાસાના આગમન બાદ પૂરવેગે ખરીફ…

ગુજરાત ના યુવક-યુવતીઓ માટે નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન

ગાંધીનગર, 01 જૂન, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા જુલાઈ ૨૦૨૪માં નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન કરાશે.યુવક સેવા અને સાંસ્કૃતિક…

વિશ્વ પર્યાવરણ દિવસ પર સોલાર પેનલનું ધ્યાન રાખવાની બાબતો

અમદાવાદ, 01 મે, વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રાદેશિક માહિતી કચેરી,અમદાવાદ ના મીનેશ પટેલએ સોલાર પેનલનું ધ્યાન રાખવાની બાબતો જણાવી છે.શ્રી મીનેશ પટેલએ જણાવ્યું કે પાંચમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ…

અમદાવાદમાં “જ્ઞાન ગંગા મહોત્સવ” નું આયોજન

અમદાવાદ,1 જૂન, દિગંબર જૈન સમાજ અમદાવાદ દ્વારા શહેરના મીઠાખળીમાં આવેલા સરદાર પટેલ સેવા સમાજ ખાતે અમદાવાદમાં પહેલીવાર આવેલા આચાર્ય પુલકસાગર મહારાજના દિવ્ય પ્રવચનના “જ્ઞાન ગંગા મહોત્સવ”નું આયોજન તા. 2 જૂન…