Month: June 2024

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગાંધીનગર, 20 જુન, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સરકારી સૂત્રો અનુસાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે,…

ગુજરાતમાં પોલીસ પરિવારના કલ્યાણ માટે હિતલક્ષી નિર્ણય

ગાંધીનગર, 19 જુન, ગુજરાત ના ડી.જી.પી. વિકાસ સહાય પોલીસ પરિવારના કલ્યાણ માટે હિતલક્ષી નિર્ણય લીધો છે. ડી.જી.પી તરફ થી જણાવવામાં આવ્યું છે કે આજ ના રોજ ડી.જી.પી. શ્રી સહાયની અધ્યક્ષતામાં…

સ્ટેમ સેલ દાતાએ લોહીના કેન્સરનાં દર્દીનું જીવન બચાવ્યું

અમદાવાદ, 18 જુન, સ્ટેમ સેલ દાતા એક અજાણી વ્યક્તિએ લોહીના કેન્સરનાં દર્દીનું જીવન બચાવ્યું. સયાલીની સારવાર કરતાં અમદાવાદની વેદાંતા એચઓસીના ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. સંદીપ શાહ અને ડો. સંકેત શાહે જણાવ્યું…

લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા

ભાવનગર, 17 જૂન, પશ્ચિમ રેલવે માં ગુજરાત ના ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા…

સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી આયોજિત

સોમનાથ, 16 જૂન, સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવ્યા. સોમનાથ ટ્રસ્ટ તરફ થી જણાવવામાં આવ્યું કે 16/06/2024, રવિવાર, જેઠ શુક્લ દશમી જેઠ શુક્લા…

સ્ટેનલી લાઇફસ્ટાઇલ નો IPO 21 જૂન ના રોજ ખુલશે

અમદાવાદ, 15 જૂન, સ્ટેનલી લાઇફસ્ટાઇલ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) શુક્રવાર, જૂન 21 ના રોજ ખુલશે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. 351 થી રૂ. 369 પ્રતિ શેર નક્કી કરાઈ છે. કંપની…

મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 18મી આવૃત્તિ ઉદ્ઘાટન માટે તૈયાર

મુંબઈ, 14 જૂન, ટૂંકી ફિલ્મો, ડોક્યુમેન્ટરી અને એનિમેશન ફિલ્મો માટે મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (એમઆઇએફએફ) ની 18મી આવૃત્તિ આવતીકાલે તેના ભવ્ય ઉદ્ઘાટન માટે તૈયાર થઈ રહી છે, જે પ્રેક્ષકો અને…

અમદાવાદ માં ૫૫ હજાર વિદ્યાર્થીઓએ સરકારી પ્રાથમિક શાળાઓમાં મેળવ્યો પ્રવેશ

અમદાવાદ, 13, જૂન, અમદાવાદ શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં કુલ ૫૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો.ગોપાલ મહેતાએ આજે જણાવ્યું કે રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી…