બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે ભૂપેન્દ્ર પટેલની લીધી મુલાકાત
ગાંધીનગર, 12 જુલાઈ, ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગાંધીનગરમાં આજે લીધી હતી. ડેપ્યુટી હાઈકમિશનર શ્રી ક્રિસ્ટીના સ્કોટે આ સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન…
સોમનાથ મહાદેવ પર પ્રતિદિન અર્પણ કરવામાં આવશે લાખો બિલ્વપત્રો
સોમનાથ, 12 જુલાઈ, શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ રુપી ૩૦ દિવસિય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. શ્રી સોમનાથ…
કેન્દ્ર સરકારે કરી ધોલેરા-ભીમાનાથ નવી રેલ્વે લાઇન માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી
ગાંધીનગર, 12 જુલાઈ, કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી કરી છે. સરકાર તરફ થી આજે જણાવવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના…
“ઈએસજી કમ્પ્લાયન્સ એન્ડ રિપોર્ટિંગ” વિષય પર એએમએ દ્રારા દ્રિતિય સીએફઓ ફોરમ નું આયોજન
અમદાવાદ, 12 જુલાઈ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા સીએફઓ, ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ ક્ષેત્રના લીડર્સ માટે દ્રિતિય સીએફઓ ફોરમનું આજે “ઈએસજી કમ્પ્લાયન્સ એન્ડ રિપોર્ટિંગ” વિષય પર આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય “પ્રાંત પ્રચારક બેઠક” શરૂ
રાંચી, 12 જુલાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય “પ્રાંત પ્રચારક બેઠક” આજે રાંચી, ઝારખંડ ના રાંચી ખાતે શરૂ થઇ. વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી આજે જણાવ્યું હતું કે આ બેઠક 14…
૨૦૩૬માં યોજાનાર ઓલમ્પિક ગેમ્સ માટેની તૈયારીઓ શરૂ: અશ્વિનીકુમાર
અમદાવાદ, 11 જુલાઈ, ગુજરાત માં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે આજે જણાવ્યું હતું કે ૨૦૩૬માં યોજાનાર ઓલમ્પિક ગેમ્સ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શ્રી…
પ્રોફેસર ઇયાન માર્ટી અને પોલ મર્ફીએ લીધી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત
ગાંધીનગર, 11 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઓસ્ટ્રેલિયાની ડીકીન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ઇયાન માર્ટી અને મુંબઈમાં ઓસ્ટ્રેલિયાના કોન્સ્યુલેટ જનરલ પોલ મર્ફી, સુશ્રી રવનિત પાહવા, વાઇસ પ્રેસિડેન્ટ…
ક્વોલિટી ઓફ લાઇફ ત્યારે જ શક્ય છે જ્યારે લો એન્ડ ઓર્ડરમાં ક્વોલિટી હોય: હર્ષ સંઘવી
અમદાવાદ, 11 જુલાઈ, ગુજરાત ના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કહ્યું કે ક્વોલિટી ઓફ લાઇફ ત્યારે જ શક્ય છે જ્યારે લો એન્ડ ઓર્ડરમાં ક્વોલિટી હોય. અમદાવાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
The Bullet Train project in Vadodara
Video: Shivam The Bullet Train project in Vadodara is set to ease travel and connect lives faster than ever before