ગુજરાતના ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો
ગાંધીનગર, 10 જુલાઈ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા…