Month: July 2024

અમદાવાદમાં “જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” વિષય પર સિમ્પોઝિયમ આયોજિત

અમદાવાદ, 16 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં એએમએ દ્રારા “જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” વિષય પર આજે સિમ્પોઝિયમ આયોજિત કરવામાં આવ્યું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) તરફથી જણાવવામાં આવ્યું કે એએમએ…

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની સંભાવના

ગાંધીનગર, 16 જુલાઈ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. ઋચા રાવલએ આજે જણાવ્યું કે રાહત નિયામક આઈ. એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી…

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ

ગાંધીનગર, 16 જુલાઈ, ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ…

સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-૨ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ

ગાંધીનગર, 16 જુલાઈ, ગુજરાતના સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-૨ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ પર છે. સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે…

લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની સમીક્ષા અંગેની બેઠક યોજાઈ

લોથલ, 15 જુલાઈ, મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ અને વોટર વેવ્સના સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની સમીક્ષા અંગેની બેઠક યોજાઈ. સરકારી સૂત્રોએ…

એએમએ દ્રારા “જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” વિષય પર સિમ્પોઝિયમનું આયોજન

અમદાવાદ, 15 જુલાઈ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા જાપાન કેન્દ્રોનાં નેજા હેઠળ “જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” વિષય પર સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું છે. એએમએ તરફ થી આજે જણાવવામાં…

નરેન્‍દ્રભાઈ મોદી,અમિતભાઈ શાહેએ ભૂપેન્‍દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે પાઠવી શુભેચ્છાઓ

ગાંધીનગર, 15 જુલાઈ, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે આજે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી…

ભુપેન્દ્ર પટેલે પોતાના જન્મ દિવસ અવસરે દાદા ભગવાન મંદિર માં કર્યા દર્શન અર્ચન

ગાંધીનગર, 15 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે દાદા ભગવાન મંદિર માં કર્યા દર્શન અર્ચન કર્યા. શ્રી પટેલએ આજે વહેલી સવારે ગાંધીનગર ના અડાલજ ત્રિમંદિર ખાતે…

ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના મેળવ્યા આશીર્વાદ

ગાંધીનગર, 14 જુલાઈ, ગુજરાત ના‌ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ મેળવ્યા. શ્રી પટેલે ગાંધીનગર નજીકના કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત…

આર્યજનો પ્રાકૃતિક ખેતી કરે, વેદ અને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરે : દેવવ્રત

કુરુક્ષેત્ર, 14 જુલાઈ, ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું કે તેઓ પોતાના વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરે. શ્રી દેવવ્રતે કહ્યું કે આજે યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સ નાખીને જમીનને…