Month: August 2024

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ કર્યું નાટ્ય તાલીમ તાલીમ શિબિરનું આયોજન

અમદાવાદ, 06 ઓગસ્ટ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ નાટ્ય તાલીમ તાલીમ શિબિરનું આયોજન કર્યું હતું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી આજે જણાવ્યું કે જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાતા વિવિધ…

અમૃતલાલ યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

અમદાવાદ, 06 ઓગસ્ટ, ગુજરાત ના અમદાવાદમાં અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે ‘ચિદ્દઘોષ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું ૦૮ ઓગસ્ટે આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે.૦૮ ઓગસ્ટ,…

શ્રાવણની સાથે સોમનાથમાં પ્રજ્ઞાચક્ષુ કથાકારના મુખે શ્રી રામકથાનો પ્રારંભ

સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાત ના સોમનાથમાં પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડોક્ટર કૃણાલ ભાઈ જોષી દ્વારા શ્રી રામકથાનો પ્રારંભનો પ્રારંભ થયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે પ્રથમ જ્યોતિર્લિંગ…

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શ્રૃંગાર કરાયો

સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાતના સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યા પર સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ…

સોમનાથમાં વિક્રમજનક ધ્વજાપૂજા શ્રાવણના પ્રથમ સોમવારે 68 ધ્વજાપૂજા કરાઈ 

સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાત ના સોમનાથમાં વિક્રમજનક ધ્વજાપૂજા શ્રાવણના પ્રથમ સોમવારે 68 ધ્વજાપૂજા કરવામાં આવી. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ…

અમદાવાદ ખાતે સોમપુરા હેન્ડીક્રાફ્ટનો શુભારંભ

અમદાવાદ, 05 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં આજે સોમપુરા હેન્ડીક્રાફ્ટનો શુભારંભ થયો. આર્ટ ગેલેરી સોમપુરા હેન્ડીક્રાફ્ટ સંચાલક મેહુલભાઇએ જણાવ્યું કે સૌપ્રથમ ભારતીય સનાતન પરંપરા અને સંસ્કૃતિની ઝલક આપતી આર્ટ ગેલેરી સોમપુરા હેન્ડીક્રાફ્ટનો…

ગુજરાતના કુલ ૪૭ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

ગાંધીનગર, 05 ઓગસ્ટ, ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૭ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે ૧૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ઋચા રાવલે આજે જણાવ્યું કે ગુજરાતની…

ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતીની મેળવી માહિતી

ગાંધીનગર, 05 ઓગસ્ટ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતીની માહિતી આ બેય જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી.…

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ખાબક્યો નવ ઇંચ વરસાદ

ગાંધીનગર, 05 ઓગસ્ટ, ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવ ઇંચ વરસાદ…

અમદાવાદમાં વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઝુંબેશ અને ધિરાણ માટે મેગા લૉન કાર્યક્રમ આયોજીત

અમદાવાદ, 04 ઓગસ્ટ, અમદાવાદ શહેર પોલીસે અસરકારક પહેલ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઝુંબેશ અને ધિરાણ માટે મેગા લૉન કાર્યક્રમનું આજે આયોજન થયું હતું. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.માલિકના અધ્યક્ષસ્થાને અને ઝોન-૪ના નાયબ…