Month: September 2024

પ્રકાશ શાહે પોતાનાં જીવન વિશે આપ્યું વક્તવ્ય

VNINews.com પ્રકાશ ન. શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. Ahmedabad, Sep 12, પત્રકાર, સંપાદક, ચિંતક પ્રકાશ ન. શાહએ ૮૫મા જન્મદિનપ્રસંગે આજે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. સંચાલન…

GTU દ્વારા ગ્રીન હાઈડ્રોજન વર્કશોપ આયોજિત

Ahmedabad, Sep 12, Gujarat ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ગ્રીન હાઈડ્રોજન વર્કશોપ આયોજિત કરવામાં આવ્યું. GTU તરફ થી આજે જણાવવામાં આવ્યું કે 06 થી 09 સપ્ટેમ્બર દરમિયાન હાઇડ્રોકાર્બન સેક્ટર સ્કીલ કાઉન્સિલ…

બ્રહ્માકુમારીઝ મુખ્યાલય ખાતે ન્યાયવીદો રાજનેતાઓ અને સંશોધકોના મહાસંમેલન નું આયોજન

Abu, Sep 12, બ્રહ્માકુમારીઝ મુખ્યાલય આબુ શાંતિવન Rajasthan ખાતે અધ્યાત્મ સશક્તિકરણ માટે ન્યાયવીદો રાજનેતાઓ અને સંશોધકોના મહાસંમેલનમાં દેશભરના મહાનુભાવો આજે ઉપસ્થિત રહ્યા. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર વૈશ્વિક અધ્યાત્મ…

વેલનેસે ડીએનએ પ્લોઇડી ટેસ્ટનો પ્રાપ્ત કર્યો વિશેષાધિકાર

Ahmedabad, Sep 11, ગર્ભાશયના મુખના કેન્સરની સામે લડત આપવા માટે ડીએનએ વેલનેસે ડીએનએ પ્લોઇડી ટેસ્ટનો વિશેષાધિકાર પ્રાપ્ત કર્યો છે. CERViSureના લૉન્ચ પર ટિપ્પણી કરતાં ડીએનએ વેલનેસના સહ-સ્થાપક પથિક ભંડારીએ જણાવ્યું…

નરોડા વિસ્તારમાં નવો જાહેર બગીચો અમદાવાદની જનતાને સમર્પિત

Ahmedabad, Sep 11, ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ સંસ્થા યુએનએમ ફાઉન્ડેશને બુધવારે નરોડા વિસ્તારમાં નવો જાહેર બગીચો અમદાવાદની જનતાને આજે સમર્પિત કરવામાં આવ્યું. નરોડા ખાતે તૈયાર કરવામાં આવેલ નવા બગીચાનું ઉદ્દઘાટન બુધવારે…

પ્રકાશ શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Sep 10, પત્રકાર, સંપાદક, ચિંતક પ્રકાશ ન. શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૧૨ સપ્ટેમ્બર, ગુરુવારે,…

ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેક્નોલોજી અન્ય રાજ્યો માટે પથદર્શક છે: પ્રહલાદ જોષી

Gandhinagar, Sep 09, Gujarat ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ દેશના અન્ય રાજ્યો માટે પથદર્શક છે તેવો સ્પષ્ટ મત ગ્રાહકોની બાબતો, અન્ન અને…

એમસીએક્સ પર ચાંદીના વાયદામાં રૂ.416ની તેજીઃ સોનામાં રૂ.6નો મામૂલી સુધારો

Mumbai, Sep 09, કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ચાંદીના વાયદામાં રૂ.416ની તેજીઃ સોનામાં રૂ.6નો મામૂલી સુધારો નોંધાયું. એમસીએક્સ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ…