નિમુબેન બાંભણીયાએ ભાવનગરના જવાહર મેદાન ખાતે વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોનો કરાવ્યો શુભારંભ
Bhavnagar, Gujarat, Jan 03, કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાનાં હસ્તે ગુજરાતમાં ભાવનગરના જવાહર મેદાન ખાતે વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોનો શુભારંભ કરવામાં આવ્યો. સરકારી સૂત્રોએ…