દિવ્યા જાદવ દ્વારા એમની વાર્તા ‘થપ્પો’નું પઠન
Ahmedabad, Gujarat, Mar 09, ગુજરાત નાં અમદાવાદમાં વાર્તાકાર દિવ્યા જાદવ દ્વારા એમની વાર્તા ‘થપ્પો’નું પઠન કરવામાં આવ્યું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૦૮/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ…