અમદાવાદમાં પક્ષી અને પ્રાકૃતિક પ્રેમીઓ માટે ‘બર્ડવોચિંગ ટુર’નો પ્રારંભ
~’બર્ડવોચિંગ ટુર’માં બાયોડાયવર્સિટી પાર્ક, ફ્લાવર પાર્ક, દુધેશ્વર બ્રિજ,રેલવે બ્રિજથી સુભાષબ્રિજ સુધીનો સમાવેશ ~બર્ડવોચિંગના અનુભવને વધુ માણી શકાય તે માટે તમામ આવશ્યક મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ ~૫મી જુલાઈ ૨૦૨૫થી દર શનિવાર…
