Spread the love

થોડું પણ ચાલવાનું અવશ્ય રાખશો
ચાલતી વખતે પરસેવો થવો કે થાક લાગવો નુકશાનકારક બની શકે છે. રીલેક્ષ ફિલ થવું જોઈએ. આનંદ આવવો જોઈએ.
જોકે શરુઆતમાં થોડો શ્રમ લાગે કે પરસેવો થાય તે જરૂરી પણ છે .
બીમાર લોકોએ ડોક્ટરની સલાહ પ્રમાણે જ ચાલવું અને શરૂઆત માં બહુ ઝડપ કે લાંબો રૂટ ન લેવો.
દસ મિનીટ નો નાના વોક થી શરૂઆત કરો અને પછી તમે ધીમે ધીમે લંબાવી શકો છો.
મોર્નિંગ વોક એ શ્રેષ્ઠ વિટામીન છે…
તબિયતની સાવ મફતની દવા છે …ચાલવું …
ચાલશો તો તન અને મન બને મસ્ત રહેશે અને સ્વસ્થ રહેશે.
Chaula Kuruwa
Author, Social worker
અમદાવાદ.