Spread the love

ચાલો સ્વાગત કરીયે
‘પર્યુષણ મહાપર્વ’ નું……..
સદ્દગુણો નું વિટામીન અને શાંતિ નું પ્રોટીન એટલે *પર્વ પર્યુષણ*….
સદ્ ગતિ નું રીઝર્વેશન અને સુખભર્યા જીવન નું રિલેશન એટલે ‘પર્વ પર્યુષણ’..
વૈર ને વિસર્જન ની મેડીશન અને આધ્યાત્મિક મેડિટેશન એટલે
*પર્વ પર્યુષણ*….
પર્વ પર્યુષણ ને પાવન બનાવનારા *”પ્ર”*
1) *પ્રતિક્રમણ 😗
*પાપો દૂર કરવા ની પ્રોસેસ*
2) *પ્રવચન 😗
*પથ્થર જેવા હ્રદય ને કોમળ*
*બનાવનારુ ઝરણું*
3) *પ્રત્યાખ્યાન 😗
*તપ કરવા દ્વારા કર્મ ની હૉળી*
4) *પ્રશમ 😗
*ક્ષમા ની નદી માં ડુબકી લગાવીયે*
5) *પ્રક્ષાલન 😗
*આલોચના થકી અંતર ની*
*શુદ્ધિકરણ કરીયે*
ચાલો અંતર ના ઉલ્લાસ થી મૌંધેરા
*પર્વ પર્યુષણ* ને વધાવીએ…!!!
🙏 *સૌને મિચ્છામિ દુક્કડમ્*🙏
ચૌલા કુરૂવા
*પર્યુષણ મહાપર્વ દરમિયાન અમદાવાદના રહેવાસીઓ માટેનો ચૌવિહારનો ટાઈમ…*
————————————-
*૩૧-૦૮-૨૪ સાંજે ૬.૫૭*
*૦૧-૦૯-૨૪ સાંજે ૬.૫૭*
*૦૨-૦૯-૨૪ સાંજે ૬.૫૬*
*૦૩-૦૯-૨૪ સાંજે ૬.૫૫*
*૦૪-૦૯-૨૪ સાંજે ૬.૫૪*
*૦૫-૦૯-૨૪ સાંજે ૬.૫૩*
*૦૬-૦૯-૨૪ સાંજે ૬.૫૨*
*૦૭-૦૯-૨૪ સાંજે ૬.૫૧*
———————————–
ચૌલા કુરૂવા