લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓ, ૨૦૨૪
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અને ૫ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી, ૨૦૨૪ માટે તા.૧૨.૦૪.૨૦૨૪ થી નામાંકનપત્રો ભરવાનું શરૂ થયેલ. તા.૧૨.૦૪.૨૦૨૪ થી તા.૧૯.૦૪.૨૦૨૪ સુધી નામાંકનપત્રો સ્વીકારવામાં આવેલ હતા. જે પરત્વે લોકસભા સામાન્ય ચૂંટણીઓ, ૨૦૨૪ માટે કુલ-૪૩૩ ઉમેદવારોએ નામાંકનપત્રો ભરેલ હતાં. તા.૨૦.૦૪.૨૦૨૪નાં રોજ ચકાસણી દરમ્યાન કુલ નામાંકનપત્રો પૈકી કુલ-૧૦૫ નામાંકનપત્રો રદ્દ કરવામાં આવેલ છે. ઉમેદવારી પરત ખેંચવાની આખરી તારીખ ૨૨.૦૪.૨૦૨૪ સુધીમાં કુલ-૬૨ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવેલ છે. આમ, હવે લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૨૪માં હરીફ ઉમેદવારની નીચે મુજબની વિગતે કુલ સંખ્યા ૨૬૬ થયેલ છે. જે પૈકી ૨૪૭ પુરુષ ઉમેદવારો, ૧૯ સ્ત્રી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
ક્રમ
લોકસભા મતવિભાગનો નંબર અને નામ
ઉમેદવારનું નામ
રાજકીય પક્ષ
૧
૦૧- કચ્છ (અ.જા.)
નિતેષ પરબતભાઇ લાલણ (માતંગ)
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨
૦૧- કચ્છ (અ.જા.)
ચાવડા વિનોદ લખમશી
ભારતીય જનતા પાર્ટી
૩
૦૧- કચ્છ (અ.જા.)
વિજય ભાચરા
બહુજન સમાજ પાર્ટી
૪
૦૧- કચ્છ (અ.જા.)
વણઝારા હીરાબેન દલપતભાઇ
અપક્ષ
૫
૦૧- કચ્છ (અ.જા.)
બોચિયા ભીમજી ભીખા
સર્વ સમાજ જનતા પાર્ટી
૬
૦૧- કચ્છ (અ.જા.)
બાબુલાલ લધા ચાવડા
અપક્ષ
૭
૦૧- કચ્છ (અ.જા.)
અરવિંદ અશોક સાંઘેલા
ગુજરાત સર્વ સમાજ પાર્ટી
૮
૦૧- કચ્છ (અ.જા.)
રામજીભાઇ જખુભાઇ દાફડા
રાઈટ ટુ રિકોલ પાર્ટી
૯
૦૧- કચ્છ (અ.જા.)
દેવાભાઇ મીઠાભાઇ ગોહિલ
રાષ્ટ્રીય પાવર પાર્ટી
૧૦
૦૧- કચ્છ (અ.જા.)
કવીતાબેન દીનેશભાઇ મચ્છોયા
અપક્ષ
૧૧
૦૧- કચ્છ (અ.જા.)
શામળીયા વીરજી ચકુ
હિન્દવી સ્વરાજ્ય દલ
૧૨
૦૨-બનાસકાંઠા
ગેનીબેન નગાજી ઠાકોર
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
૧૩
૦૨-બનાસકાંઠા
માનસુંગભાઇ મશરૂભાઇ ૫રમાર
બહુજન સમાજ પાર્ટી
૧૪
૦૨-બનાસકાંઠા
૫રમાર છગનચંદ્રરાજ
અપક્ષ
૧૫
૦૨-બનાસકાંઠા
શ્રીમાળી અશોકભાઇ બાલચંદભાઇ
અપક્ષ
૧૬
૦૨-બનાસકાંઠા
ડૉ. રેખાબેન હિતેશભાઇ ચૌઘરી
ભારતીય જનતા પાર્ટી
૧૭
૦૨-બનાસકાંઠા
જશુભાઇ ગમાર
ભારત આદિવાસી પાર્ટી
૧૮
૦૨-બનાસકાંઠા
ઇબ્રાહિમભાઇ ૫રસાણી
અપક્ષ
૧૯
૦૨-બનાસકાંઠા
પટેલ પિયુષભાઇ કરશનભાઇ
ભારતીય યુવા જન એકતા પાર્ટી
૨૦
૦૨-બનાસકાંઠા
બાજગ લશાભાઇ લવજીભાઇ
અપક્ષ
૨૧
૦૨-બનાસકાંઠા
રાઠોડ માવજી ભેમાજી
અપક્ષ
૨૨
૦૨-બનાસકાંઠા
પ્રવિણભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ
સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી
૨૩
૦૨-બનાસકાંઠા
ચેતનકુમાર કેશવલાલ ઓઝા
અપક્ષ
૨૪
૦૩-પાટણ
સોયબ હાસમ ભોરણીયા
અપક્ષ
૨૫
૦૩-પાટણ
બળવંત છત્રાલિયા
બહુજન સમાજ પાર્ટી
૨૬
૦૩-પાટણ
ડાભી ભરતસિંહજી શંકરજી
ભારતીય જનતા પાર્ટી
૨૭
૦૩-પાટણ
ચંદનજી તલાજી ઠાકોર
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨૮
૦૩-પાટણ
ચંદુરા ધનજીભાઇ લક્ષ્મણભાઇ
અપક્ષ
૨૯
૦૩-પાટણ
ઠાકોર કિશનભાઇ કાળુભાઇ
અપક્ષ
૩૦
૦૩-પાટણ
ઘઘા મસીહુલ્લાહ અબ્દુલ હમીદ
સોશીયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઇન્ડિયા
૩૧
૦૩-પાટણ
અબ્દુલહક ઈસ્માઈલ નેદરીયા
અપક્ષ
૩૨
૦૩-પાટણ
અબ્દુલકુદુસ
અપક્ષ
૩૩
૦૩-પાટણ
શર્મા રાકેશભાઇ
રાષ્ટ્રીય સમાજ પક્ષ
૩૪
૦૪-મહેસાણા
હરીભાઇ પટેલ
ભારતીય જનતા પાર્ટી
૩૫
૦૪-મહેસાણા
રામજી ઠાકોર
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૩૬
૦૪-મહેસાણા
અમૃતલાલ મકવાણા
બહુજન સમાજ પાર્ટી
૩૭
૦૪-મહેસાણા
ઝાલા વિક્રમસિંહ બનેસિંહ
રાષ્ટ્ર નિર્માણ પાર્ટી
૩૮
૦૪-મહેસાણા
ચૌહાણ પ્રકાશકુમાર ત્રિભોવનદાસ
અખિલા વિજયા પાર્ટી
૩૯
૦૪-મહેસાણા
પટેલ મનુભાઇ શંકરલાલ
અપક્ષ
૪૦
૦૫-સાબરકાંઠા
પાંડોર કૌશિકકુમાર શંકરભાઈ
અપક્ષ
૪૧
૦૫-સાબરકાંઠા
ચૌધરી તુષાર અમરસિંહ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૪૨
૦૫-સાબરકાંઠા
શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા
ભારતીય જનતા પાર્ટી
૪૩
૦૫-સાબરકાંઠા
રાકેશસિંહ મહોબતસિંહ ઝાલા
ભારતીય જન પરિષદ
૪૪
૦૫-સાબરકાંઠા
સોલંકી છગનભાઇ કેવળાભાઇ
અપક્ષ
૪૫
૦૫-સાબરકાંઠા
ભાવનાબા નરેન્દ્રસિંહ પરમાર
અપક્ષ
૪૬
૦૫-સાબરકાંઠા
કનુભાઇ ખીમજીભાઇ ગઢવી
અપક્ષ
૪૭
૦૫-સાબરકાંઠા
અશોક એલ વાઘેલા
અપક્ષ
૪૮
૦૫-સાબરકાંઠા
વિજયસિંહ નવલસિંહ ચૌહાણ
અપક્ષ
૪૯
૦૫-સાબરકાંઠા
ઠાકોર ઈન્દીરાબેન જીતેન્દ્રસિંહ
ઈન્સાનિયત પાર્ટી
૫૦
૦૫-સાબરકાંઠા
અનિલકુમાર નિરંજનકુમાર મુન્દડા
લોગ પાર્ટી
૫૧
૦૫-સાબરકાંઠા
કટારા વરુણકુમાર કલ્યાણસિંહ
ગુંજ સત્યની જનતા પાર્ટી
૫૨
૦૫-સાબરકાંઠા
પરમાર રમેશચંદ્ર નાનજીભાઇ
બહુજન સમાજ પાર્ટી
૫૩
૦૫-સાબરકાંઠા
મુસ્તાકભાઇ જમાલભાઇ સંઘાણી
અપક્ષ
૫૪
૦૬-ગાંધીનગર
રાહુલ ચીમનભાઇ મહેતા
રાઈટ ટુ રિકોલ પાર્ટી
૫૫
૦૬-ગાંધીનગર
સોનલ રમણભાઈ પટેલ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૫૬
૦૬-ગાંધીનગર
પરીખ રાજીવભાઈ કલાભાઈ
અપક્ષ
૫૭
૦૬-ગાંધીનગર
મોહંમદઅનિશ દેસાઈ
બહુજન સમાજ પાર્ટી
૫૮
૦૬-ગાંધીનગર
ઠાકોર જીતેન્દ્રસિંહ જશવંતસિંહ
ઈન્સાનિયત પાર્ટી
૫૯
૦૬-ગાંધીનગર
નવસાદઆલમ ઈબ્રાહીમભાઈ મલેક
અપક્ષ
૬૦
૦૬-ગાંધીનગર
શાહનવાઝખાન સુલતાનખાન પઠાણ
અપક્ષ
૬૧
૦૬-ગાંધીનગર
પઠાણ ઈમતીયાજખાન
અપક્ષ
૬૨
૦૬-ગાંધીનગર
મલેક મકબૂલ શાકિબ
અપક્ષ
૬૩
૦૬-ગાંધીનગર
અમિત શાહ
ભારતીય જનતા પાર્ટી
૬૪
૦૬-ગાંધીનગર
મોર્ય સુમિત્રા દેવનારાયણ
પ્રજાતન્ત્ર આધાર પાર્ટી
૬૫
૦૬-ગાંધીનગર
બાગવાન બહાદુરશાહ ગુલમહંમદ
અપક્ષ
૬૬
૦૬-ગાંધીનગર
ઉમડીયા અલિભાઈ રાજાભાઈ
અપક્ષ
૬૭
૦૬-ગાંધીનગર
મનસુરી સુહાના
અપક્ષ
૬૮
૦૭-અમદાવાદ પૂર્વ
હસમુખભાઈ પટેલ (H. S. Patel)
ભારતીય જનતા પાર્ટી
૬૯
૦૭-અમદાવાદ પૂર્વ
હિતેન્દ્રભાઇ પટેલ
આદી ભારત પાર્ટી
૭૦
૦૭-અમદાવાદ પૂર્વ
ઇન્ગોલે રૂપેશભાઈ બાબુભાઈ
અપક્ષ
૭૧
૦૭-અમદાવાદ પૂર્વ
મહેશકુમાર સોમાભાઇ ઠાકોર
અપક્ષ
૭૨
૦૭-અમદાવાદ પૂર્વ
પ્રમોદ સહદેવભાઈ ગુડદે
સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી
૭૩
૦૭-અમદાવાદ પૂર્વ
મકવાણા જયંતિભાઈ કાનજીભાઇ
બહુજન સમાજ પાર્ટી
૭૪
૦૭-અમદાવાદ પૂર્વ
હર્ષદ બાબુભાઈ નાંદોલીયા
અપક્ષ
૭૫
૦૭-અમદાવાદ પૂર્વ
હિંમતસિંહ પ્રહલાદસિંહ પટેલ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૭૬
૦૭-અમદાવાદ પૂર્વ
રાજેશ હરિરામ મૌર્ય
પ્રજાતંત્ર આધાર પાર્ટી
૭૭
૦૭-અમદાવાદ પૂર્વ
ચૌહાણ મહમદફારુક અહેમદ હસનભાઈ
અપક્ષ
૭૮
૦૭-અમદાવાદ પૂર્વ
પીયુષભાઈ ભાવસાર
યુથ ઇન્ડિયા પીસ પાર્ટી
૭૯
૦૭-અમદાવાદ પૂર્વ
મનીષકુમાર દુબે
સ્વરાજ ક્રાંતિ પાર્ટી
૮૦
૦૭-અમદાવાદ પૂર્વ
પટણી વિષ્ણુભાઈ નટવરભાઈ
અપક્ષ
૮૧
૦૭-અમદાવાદ પૂર્વ
દશરથભાઈ કાંતિલાલ પંચાલ
અપક્ષ
૮૨
૦૭-અમદાવાદ પૂર્વ
બ્રિજેશ શર્મા
અપક્ષ
૮૩
૦૭-અમદાવાદ પૂર્વ
ઝાલા સંજયકુમાર મહોબતસિંહ
અપક્ષ
૮૪
૦૭-અમદાવાદ પૂર્વ
ધનંજયસિંહ ગિરજાશંકર રાજપૂત
ભારતીય જન પરીષદ
૮૫
૦૭-અમદાવાદ પૂર્વ
કલ્પેશભાઈ શેટે
ગુંજ સત્યની જનતા પાર્ટી
૮૬
૦૮-અમદાવાદ-પશ્ચિમ (અ.જા.)
દિનેશભાઇ મકવાણા (એડવોકેટ)
ભારતીય જનતા પાર્ટી
૮૭
૦૮-અમદાવાદ-પશ્ચિમ (અ.જા.)
ભરત યોગેન્દ્ર મકવાણા
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૮૮
૦૮-અમદાવાદ-પશ્ચિમ (અ.જા.)
વેડુભાઇ કૌતિકભાઇ સીરસાટ
જન સેવા ડ્રાઇવર પાર્ટી
૮૯
૦૮-અમદાવાદ-પશ્ચિમ (અ.જા.)
ભીટોરા ભાવેશકુમાર ચીમનલાલ
ગુજરાત લોકતંત્ર પાર્ટી
૯૦
૦૮-અમદાવાદ-પશ્ચિમ (અ.જા.)
શંકરભાઇ ખુશાલભાઇ રાઠોડ
ડેમોક્રેટીક ભારતીય સમાજ પાર્ટી
૯૧
૦૮-અમદાવાદ-પશ્ચિમ (અ.જા.)
અનિલકુમાર વસંતભાઇ વાઘેલા
બહુજન સમાજ પાર્ટી
૯૨
૦૯-સુરેન્દ્રનગર
ઋત્વિકભાઈ લવજીભાઈ મકવાણા
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૯૩
૦૯-સુરેન્દ્રનગર
ચંદુભાઇ છગનભાઈ શિહોરા
ભારતીય જનતા પાર્ટી
૯૪
૦૯-સુરેન્દ્રનગર
પટેલ મધુસુદન બળદેવભાઈ
મીશન ઓલ ઈન્ડીયા ઇન્ડીપેન્ડેન્ટ જસ્ટીસ પાર્ટી
૯૫
૦૯-સુરેન્દ્રનગર
જે. કે. પટેલ
અપક્ષ
૯૬
૦૯-સુરેન્દ્રનગર
કોળી રમેશભાઈ વિરસંગભાઈ વાઘેલા
અપક્ષ
૯૭
૦૯-સુરેન્દ્રનગર
ઝાલા દેવરાજભાઈ બાબુભાઈ
અપક્ષ
૯૮
૦૯-સુરેન્દ્રનગર
વિનોદભાઇ બાબુભાઇ સતરોટીયા
અપક્ષ
૯૯
૦૯-સુરેન્દ્રનગર
ડાભી અશોકભાઇ સુખાભાઇ
બહુજન સમાજ પાર્ટી
૧૦૦
૦૯-સુરેન્દ્રનગર
આનંદભાઇ પચાણભાઇ રાઠોડ
અપક્ષ
૧૦૧
૦૯-સુરેન્દ્રનગર
દિલી૫ભાઇ ૫રષોતમભાઇ મકવાણા
ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી
૧૦૨
૦૯-સુરેન્દ્રનગર
ચાવડા નિલેશભાઇ મનસુખભાઇ
રાષ્ટ્ર નિર્માણ પાર્ટી
૧૦૩
૦૯-સુરેન્દ્રનગર
દેવેન્દ્ર મોહનદાસ મહંત
ગુંજ સત્યની જનતા પાર્ટી
૧૦૪
૦૯-સુરેન્દ્રનગર
ગેડીયા કૃષ્ણવદનભાઇ હરિપ્રસાદભાઇ
અપક્ષ
૧૦૫
૦૯-સુરેન્દ્રનગર
અશોક પાલજીભાઇ રાઠોડ
અપક્ષ
૧૦૬
૧૦-રાજકોટ
પરશોત્તમભાઇ રૂપાલા
ભારતીય જનતા પાર્ટી
૧૦૭
૧૦-રાજકોટ
ચમનભાઇ નાગજીભાઇ સવસાણી
બહુજન સમાજ પાર્ટી
૧૦૮
૧૦-રાજકોટ
પ્રકાશ ગોવિંદભાઇ સિંધવ
અપક્ષ
૧૦૯
૧૦-રાજકોટ
ભાવેશભાઇ ઉપેન્દ્રભાઇ આચાર્ય
અપક્ષ
૧૧૦
૧૦-રાજકોટ
ઝાલા નયન જે.
અપક્ષ
૧૧૧
૧૦-રાજકોટ
અજાગીયા નિરલભાઇ અમૃતલાલ
અપક્ષ
૧૧૨
૧૦-રાજકોટ
ધાનાણી પરેશ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૧૧૩
૧૦-રાજકોટ
જીજ્ઞેશભાઇ મહાજન
અપક્ષ
૧૧૪
૧૦-રાજકોટ
ભાવેશભાઇ કાંતીલાલ પીપળીયા
અપક્ષ
૧૧૫
૧૧-પોરબંદર
નાથાભાઇ ભૂરાભાઇ ઓડેદરા
અપક્ષ
૧૧૬
૧૧-પોરબંદર
ડો.મનસુખ માંડવિયા
ભારતીય જનતા પાર્ટી
૧૧૭
૧૧-પોરબંદર
સિઘ્ઘ૫રા હરસુખલાલ જીવનભાઇ
લોગ પાર્ટી
૧૧૮
૧૧-પોરબંદર
લલીત વસોયા
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૧૧૯
૧૧-પોરબંદર
સોઢા હુશેનભાઇ અલીભાઇ
અપક્ષ
૧૨૦
૧૧-પોરબંદર
લાખણસી ઓડેદરા
વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી
૧૨૧
૧૧-પોરબંદર
જેઠવા બિપીનકુમાર ભીખાલાલ
અપક્ષ
૧૨૨
૧૧-પોરબંદર
એન.પી. રાઠોડ
બહુજન સમાજ પાર્ટી
૧૨૩
૧૧-પોરબંદર
શેખવા નિલેશકુમાર રામજીભાઈ
સમાજવાદી પાર્ટી
૧૨૪
૧૧-પોરબંદર
સોલંકી જતીન ઘીરૂભાઇ
અપક્ષ
૧૨૫
૧૧-પોરબંદર
મહેમુદભાઇ સૈયદ
અપક્ષ
૧૨૬
૧૧-પોરબંદર
રાઠોડ ચંદુભાઇ મોહનભાઇ
અપક્ષ
૧૨૭
૧૨-જામનગર
એડવોકેટ જે. પી. મારવિયા
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૧૨૮
૧૨-જામનગર
જયસુખ નથુભાઇ પિંગલસુર
બહુજન સમાજ પાર્ટી
૧૨૯
૧૨-જામનગર
પોપટપુત્રા રફિક અબુબકર
અપક્ષ
૧૩૦
૧૨-જામનગર
નાનજી અમરશી બથવાર
અપક્ષ
૧૩૧
૧૨-જામનગર
ભુરાલાલ મેઘજીભાઇ પરમાર
અપક્ષ
૧૩૨
૧૨-જામનગર
નદીમ મહંમદ હાલા
અપક્ષ
૧૩૩
૧૨-જામનગર
ઘુઘા અલારખાભાઇ ઇશાકભાઇ
અપક્ષ
૧૩૪
૧૨-જામનગર
કણઝારીયા રણછોડભાઇ નારણભાઇ
વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી
૧૩૫
૧૨-જામનગર
પરેશભાઇ પરસોતમભાઇ મુંગરા
રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી
૧૩૬
૧૨-જામનગર
અનવર નુરમામદ સંઘાર
અપક્ષ
૧૩૭
૧૨-જામનગર
પૂનમબેન હેમતભાઇ માડમ
ભારતીય જનતા પાર્ટી
૧૩૮
૧૨-જામનગર
ખીરા યુસુફ સીદીકભાઇ
અપક્ષ
૧૩૯
૧૨-જામનગર
વીજયસીંહ પ્રવીણસીંહ જાડેજા
અપક્ષ
૧૪૦
૧૨-જામનગર
રાઠોડ પૂંજાભાઇ પાલાભાઇ
અપક્ષ
૧૪૧
૧૩-જૂનાગઢ
અલ્પેશકુમાર ચંદુલાલ ત્રાંબડિયા
લોગ પાર્ટી
૧૪૨
૧૩-જૂનાગઢ
ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ
ભારતીય જનતા પાર્ટી
૧૪૩
૧૩-જૂનાગઢ
માકડીયા જંયતિલાલ માલદેભાઈ
બહુજન સમાજ પાર્ટી
૧૪૪
૧૩-જૂનાગઢ
ઇશ્વર રામભાઇ સોલંકી
રાઈટ ટુ રિકોલ પાર્ટી
૧૪૫
૧૩-જૂનાગઢ
જોટવા હીરાભાઈ અરજણભાઈ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૧૪૬
૧૩-જૂનાગઢ
ગોરધનભાઈ મંગાભાઈ ગોહેલ
અપક્ષ
૧૪૭
૧૩-જૂનાગઢ
ડાકી નાથાભાઈ મેણસીભાઈ
અપક્ષ
૧૪૮
૧૩-જૂનાગઢ
આરબ હાસમ સુમરા
અપક્ષ
૧૪૯
૧૩-જૂનાગઢ
દેવેન્દ્રભાઈ ઘનજીભાઈ મોતીવરસ
અપક્ષ
૧૫૦
૧૩-જૂનાગઢ
વાઢેર દાનસીંગ ચીનાભાઈ
અપક્ષ
૧૫૧
૧૩-જૂનાગઢ
બોરીચાંગર ભાવેશ દલપતરાય
અપક્ષ
૧૫૨
૧૪-અમરેલી
જેની ઠુંમર
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
૧૫૩
૧૪-અમરેલી
ચૌહાણ રવજીભાઇ મૂળાભાઈ
બહુજન સમાજ પાર્ટી
૧૫૪
૧૪-અમરેલી
સાંખટ વિક્રમભાઇ વીસાભાઇ
ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી
૧૫૫
૧૪-અમરેલી
ભરતભાઈ મનુભાઈ સુતરીયા
ભારતીય જનતા પાર્ટી
૧૫૬
૧૪-અમરેલી
પ્રિતેશ ચૌહાણ (લાલુ)
અપક્ષ
૧૫૭
૧૪-અમરેલી
બાવકુભાઇ અમરૂભાઇ વાળા
અપક્ષ
૧૫૮
૧૪-અમરેલી
ભાવેશભાઇ જેન્તીભાઇ રાંક
અપક્ષ
૧૫૯
૧૪-અમરેલી
પુંજાભાઇ બાવભાઇ દાફડા
અપક્ષ
૧૬૦
૧૫-ભાવનગર
નિમુબેન જયંતિભાઇ બાંભણીયા (નિમુબેન બાંભણીયા)
ભારતીય જનતા પાર્ટી
૧૬૧
૧૫-ભાવનગર
ઉમેશભાઇ નારણભાઇ મકવાણા
આમ આદમી પાર્ટી
૧૬૨
૧૫-ભાવનગર
કલાણીયા સાગરભાઇ પોપટભાઇ
આપકી આવાઝ પાર્ટી
૧૬૩
૧૫-ભાવનગર
રાઠોડ દિનેશભાઇ લાખાભાઇ
બહુજન સમાજ પાર્ટી
૧૬૪
૧૫-ભાવનગર
નરેશભાઇ નારણભાઇ રાઠોડ
અપક્ષ
૧૬૫
૧૫-ભાવનગર
સંજયભાઇ મગનભાઇ મકવાણા
અપક્ષ
૧૬૬
૧૫-ભાવનગર
હર્ષ ગોકલાણી
અપક્ષ
૧૬૭
૧૫-ભાવનગર
શ્રી મુળશંકરભાઇ રઘુરામભાઇ ચૌહાણ
અપક્ષ
૧૬૮
૧૫-ભાવનગર
અનિલભાઇ નરેન્દ્રભાઇ ચાવડા
સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી
૧૬૯
૧૫-ભાવનગર
પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઇ
ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી
૧૭૦
૧૫-ભાવનગર
ભુપતભાઇ મોહનભાઇ વાળા
રાઈટ ટુ રિકોલ પાર્ટી
૧૭૧
૧૫-ભાવનગર
શ્રી ટીડાભાઇ દેવશીભાઇ બોરીચા
ગુજરાત સર્વ સમાજ પાર્ટી
૧૭૨
૧૫-ભાવનગર
બ્રહ્મક્ષત્રિય ભગવતીબેન ખેતસિંહ
અપક્ષ
૧૭૩
૧૬-આણંદ
મિતેષ પટેલ(બકાભાઈ)
ભારતીય જનતા પાર્ટી
૧૭૪
૧૬-આણંદ
અમિત ચાવડા
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૧૭૫
૧૬-આણંદ
ધીરજકુમાર ક્ષત્રિય
ગરીબ કલ્યાણ પાર્ટી
૧૭૬
૧૬-આણંદ
કેયુરભાઈ પ્રવિણભાઈ પટેલ(બકાભાઈ)
અપક્ષ
૧૭૭
૧૬-આણંદ
સુરેશભાઈ ધુળાભાઈ પટેલ
બહુજન સમાજ પાર્ટી
૧૭૮
૧૬-આણંદ
ભટ્ટ સુનીલકુમાર નરેન્દ્રભાઈ
રાઈટ ટુ રિકોલ પાર્ટી
૧૭૯
૧૬-આણંદ
ભોઈ આશિષકુમાર ઠાકોરભાઈ
અપક્ષ
૧૮૦
૧૭-ખેડા
ઉપેન્દ્રકુમાર વલ્લવભાઈ પટેલ
અપક્ષ
૧૮૧
૧૭-ખેડા
દેવુસિંહ ચૌહાણ
ભારતીય જનતા પાર્ટી
૧૮૨
૧૭-ખેડા
પટેલ અનિલકુમાર ભાઈલાલભાઈ
રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી
૧૮૩
૧૭-ખેડા
ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવ
બહુજન સમાજ પાર્ટી
૧૮૪
૧૭-ખેડા
કાળુસિંહ ડાભી
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૧૮૫
૧૭-ખેડા
કમલેશભાઈ પોપટભાઈ પટેલ
ભારતીય જન પરીષદ
૧૮૬
૧૭-ખેડા
પરમાર હિતેશકુમાર પરસોતમભાઈ
અપક્ષ
૧૮૭
૧૭-ખેડા
ઈન્દીરાદેવી હીરાલાલ વોરા
ગરીબ કલ્યાણ પાર્ટી
૧૮૮
૧૭-ખેડા
ઈમરાનભાઇ વાંકાવાલા
રાઈટ ટુ રિકોલ પાર્ટી
૧૮૯
૧૭-ખેડા
સૈયદ કાદરી મોહંમદ સાબીર અનવર હુસેન
ભારતીય જનનાયક પાર્ટી
૧૯૦
૧૭-ખેડા
કાંટિયા દશરથ હરજીવનભાઈ
ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી
૧૯૧
૧૭-ખેડા
સોઢા સંજયકુમાર પર્વતસિંહ
અપક્ષ
૧૯૨
૧૮-પંચમહાલ
પાંડોર કૌશિકકુમાર શંકરભાઇ
અપક્ષ
૧૯૩
૧૮-પંચમહાલ
રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ
ભારતીય જનતા પાર્ટી
૧૯૪
૧૮-પંચમહાલ
ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૧૯૫
૧૮-પંચમહાલ
લક્ષ્મણભાઇ ગલાભાઇ બારીઆ
આમ જનમત પાર્ટી
૧૯૬
૧૮-પંચમહાલ
જીતેશકુમાર ઘનશ્યામભાઈ સેવક
ધનવાન ભારત પાર્ટી
૧૯૭
૧૮-પંચમહાલ
હસમુખકુમાર ગણપતસિંહ રાઠોડ
અપક્ષ
૧૯૮
૧૮-પંચમહાલ
મનોજસિંહ રણજીતસિંહ રાઠોડ
અપક્ષ
૧૯૯
૧૮-પંચમહાલ
તસ્લીમ મોહંમદરફીક દુરવેશ
અપક્ષ
૨૦૦
૧૯- દાહોદ(અ.જ.જા.)
જસવંતસિંહ સુમનભાઈ ભાભોર
ભારતીય જનતા પાર્ટી
૨૦૧
૧૯- દાહોદ(અ.જ.જા.)
જગદીશભાઈ મણીલાલ મેડા
ભારતીય નેશનલ જનતા દળ
૨૦૨
૧૯- દાહોદ(અ.જ.જા.)
ભાભોર ધુળાભાઈ દિતાભાઇ
બહુજન સમાજ પાર્ટી
૨૦૩
૧૯- દાહોદ(અ.જ.જા.)
પસાયા નવલસિંહ મુળાભાઇ
સાથ સહકાર વિકાસ પાર્ટી
૨૦૪
૧૯- દાહોદ(અ.જ.જા.)
મેડા દેવેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ
અપક્ષ
૨૦૫
૧૯- દાહોદ(અ.જ.જા.)
ડૉ.પ્રભાબેન કિશોરસિંહ તાવિયાડ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨૦૬
૧૯- દાહોદ(અ.જ.જા.)
બારીયા મણીલાલ હીરાભાઈ
અપક્ષ
૨૦૭
૧૯- દાહોદ(અ.જ.જા.)
ડામોર મનાભાઈ ભાવસીંગભાઇ
અપક્ષ
૨૦૮
૧૯- દાહોદ(અ.જ.જા.)
ડામોર વેસ્તાભાઈ જોખનાભાઇ
અપક્ષ
૨૦૯
૨૦-વડોદરા
તપન દાસગુપ્તા
સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ)
૨૧૦
૨૦-વડોદરા
ડૉ. હેમાંગ જોષી
ભારતીય જનતા પાર્ટી
૨૧૧
૨૦-વડોદરા
પાર્થિવ વિજયકુમાર દવે
રાઈટ ટુ રિકોલ પાર્ટી
૨૧૨
૨૦-વડોદરા
પઢિયાર જશપાલસિંહ મહેન્દ્રસિંહ(બાપુ)
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨૧૩
૨૦-વડોદરા
ડૉ. રાહુલ વાસુદેવભાઇ વ્યાસ
અપક્ષ
૨૧૪
૨૦-વડોદરા
નિલેશ જગન્નાથ વસઇકર
અપક્ષ
૨૧૫
૨૦-વડોદરા
અતુલ ગામેચી
અપક્ષ
૨૧૬
૨૦-વડોદરા
પરમાર મયુરસિંહ અરવિંદસિંહ
અપક્ષ
૨૧૭
૨૦-વડોદરા
અનિલભાઇ શર્મા
હિંદ રાષ્ટ્ર સંઘ
૨૧૮
૨૦-વડોદરા
નિલકંઠકુમાર મનસુખલાલ મિસ્ત્રી
અપક્ષ
૨૧૯
૨૦-વડોદરા
જાદવ અમિતકુમાર રામજીભાઇ
બહુજન સમાજ પાર્ટી
૨૨૦
૨૦-વડોદરા
રાજેશ રાઠોડ
અપક્ષ
૨૨૧
૨૦-વડોદરા
પરમાર હેમંતકુમાર અરવિંદભાઇ
અપક્ષ
૨૨૨
૨૦-વડોદરા
દોશી હાર્દિક બીપીનભાઇ
સત્યવાદી રક્ષક પાર્ટી
૨૨૩
૨૧- છોટા ઉદેપુર (અ.જ.જા.)
સુખરામભાઈ હરીયાભાઈ રાઠવા
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨૨૪
૨૧- છોટા ઉદેપુર (અ.જ.જા.)
જશુભાઈ ભીલુભાઈ રાઠવા
ભારતીય જનતા પાર્ટી
૨૨૫
૨૧- છોટા ઉદેપુર (અ.જ.જા.)
ભીલ સોમાભાઈ ગોકળભાઈ
બહુજન સમાજ પાર્ટી
૨૨૬
૨૧- છોટા ઉદેપુર (અ.જ.જા.)
રાઠવા ફુરકનભાઈ બલજીભાઈ
માલવા કોંગ્રેસ
૨૨૭
૨૧- છોટા ઉદેપુર (અ.જ.જા.)
તડવી રણછોડભાઈ
ભારતીય બહુજન કોંગ્રેસ
૨૨૮
૨૧- છોટા ઉદેપુર (અ.જ.જા.)
રાઠવા મુકેશભાઈ નુરાભાઈ
અપક્ષ
૨૨૯
૨૨-ભરૂચ
મનસુખભાઇ ધનજીભાઇ વસાવા
ભારતીય જનતા પાર્ટી
૨૩૦
૨૨-ભરૂચ
ધર્મેશકુમાર વિષ્ણુભાઇ વસાવા
અપક્ષ
૨૩૧
૨૨-ભરૂચ
નવિનભાઇ ભીખાભાઇ પટેલ
અપક્ષ
૨૩૨
૨૨-ભરૂચ
ચૈતરભાઇ દામજીભાઇ વસાવા
આમ આદમી પાર્ટી
૨૩૩
૨૨-ભરૂચ
મિતેષભાઇ ઠાકોરભાઇ પઢિયાર
અપક્ષ
૨૩૪
૨૨-ભરૂચ
નારાયણભાઇ લીલાધરજી રાવલ
અપક્ષ
૨૩૫
૨૨-ભરૂચ
ઇસ્માઇલ અહમદ પટેલ
અપક્ષ
૨૩૬
૨૨-ભરૂચ
વસાવા ચેતનભાઇ કાનજીભાઇ
બહુજન સમાજ પાર્ટી
૨૩૭
૨૨-ભરૂચ
દિલીપભાઇ છોટુભાઇ વસાવા
ભારત આદિવાસી પાર્ટી
૨૩૮
૨૨-ભરૂચ
ગીતાબેન મનુભાઇ માછી
માલવા કોંગ્રેસ
૨૩૯
૨૨-ભરૂચ
યુસુફ વલી હસન અલી
અપક્ષ
૨૪૦
૨૨-ભરૂચ
મિર્જા આબિદબેગ યાસીનબેગ
અપક્ષ
૨૪૧
૨૨-ભરૂચ
સાજીદ યાકુબ મુન્શી
અપક્ષ
૨૪૨
૨૩-બારડોલી (અ.જ.જા.)
ચૌધરી સિઘ્ઘાર્થ અમરસિંહ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨૪૩
૨૩-બારડોલી (અ.જ.જા.)
પરભુભાઈ નાગરભાઈ વસાવા
ભારતીય જનતા પાર્ટી
૨૪૪
૨૩-બારડોલી (અ.જ.જા.)
રેખાબેન હરસીંગભાઇ ચૌઘરી
બહુજન સમાજ પાર્ટી
૨૪૫
૨૪-સુરત
મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ
ભારતીય જનતા પાર્ટી
૨૪૬
૨૫-નવસારી
ડો. કનુભાઈ ખડદિયા
સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ)
૨૪૭
૨૫-નવસારી
એડવોકેટશ્રી નવીનકુમાર શંકરભાઈ પટેલ
અપક્ષ
૨૪૮
૨૫-નવસારી
કિરીટ એલ. સુરતી
અપક્ષ
૨૪૯
૨૫-નવસારી
મલખાન રામકિશોર વર્મા
બહુજન સમાજ પાર્ટી
૨૫૦
૨૫-નવસારી
સુમનબેન ખુશવાહ (હંસીકા રાજપુત)
સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટી
૨૫૧
૨૫-નવસારી
સી આર પાટીલ
ભારતીય જનતા પાર્ટી
૨૫૨
૨૫-નવસારી
કાદીર મહેબુબ સૈયદ
સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઇન્ડિયા
૨૫૩
૨૫-નવસારી
નૈષધભાઇ ભૂપતભાઈ દેસાઇ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨૫૪
૨૫-નવસારી
રાજુ વારડે
અપક્ષ
૨૫૫
૨૫-નવસારી
ચંદનસિંહ શિવબદન સિંહ ઠાકુર
અપક્ષ
૨૫૬
૨૫-નવસારી
રમઝાન મંસુરી (વરિષ્ટ પત્રકાર)
લોગ પાર્ટી
૨૫૭
૨૫-નવસારી
મોહમ્મદ હનીફ શાહ
ગરીબ કલ્યાણ પાર્ટી
૨૫૮
૨૫-નવસારી
કાઝી અયાઝ હુસ્નૂદીન
અપક્ષ
૨૫૯
૨૫-નવસારી
શેખ મોહમ્મદ નિસાર (મુન્નાભાઈ ગેરેજ)
અપક્ષ
૨૬૦
૨૬-વલસાડ (અ.જ.જા.)
ધવલ લક્ષ્મણભાઇ પટેલ
ભારતીય જનતા પાર્ટી
૨૬૧
૨૬-વલસાડ (અ.જ.જા.)
અનંતકુમાર હસમુખભાઈ પટેલ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨૬૨
૨૬-વલસાડ (અ.જ.જા.)
મનકભાઇ જતરુભાઇ શાનકર
બહુજન સમાજ પાર્ટી
૨૬૩
૨૬-વલસાડ (અ.જ.જા.)
જયંતિભાઇ ખંડુભાઇ શાળું
વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી
૨૬૪
૨૬-વલસાડ(અ.જ.જા.)
ચિરાગકુમાર ભરતભાઇ પટેલ
અપક્ષ
૨૬૫
૨૬-વલસાડ(અ.જ.જા.)
રમણભાઇ કરશનભાઈ પટેલ
અપક્ષ
૨૬૬
૨૬-વલસાડ(અ.જ.જા.)
ઉમેશભાઇ મગનભાઇ પટેલ
બહુજન રિપબ્લિકન સોશ્યાલિસ્ટ પાર્ટી
જ્યારે પાંચ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ, ૨૦૨૪ માટે કુલ-૩૭ ઉમેદવારોએ નામાંકનપત્રો ભરેલ હતાં. તા.૨૦.૦૪.૨૦૨૪નાં રોજ ચકાસણી દરમ્યાન કુલ નામાંકનપત્રો પૈકી કુલ-૧૦ નામાંકનપત્રો રદ્દ કરવામાં આવેલ છે. ઉમેદવારી પરત ખેંચવાની આખરી તારીખ ૨૨.૦૪.૨૦૨૪ સુધીમાં કુલ-૩ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવેલ છે. આમ, હવે વિધાનસભા પેટા ચૂંટણીઓ, ૨૦૨૪માં હરીફ ઉમેદવારની કુલ સંખ્યા ૨૪ થયેલ છે. જે પૈકી તમામ ૨૪ પુરુષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે.
૧
૨૬-વિજાપુર
ડૉ. સી. જે. ચાવડા
ભારતીય જનતા પાર્ટી
૨
૨૬-વિજાપુર
ચૌહાણ દિનુસિંહ લક્ષ્મણસિંહ
અપક્ષ
૩
૨૬-વિજાપુર
દિનેશભાઈ તુલસીભાઇ પટેલ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૪
૨૬-વિજાપુર
પરમાર અરવિંદભાઇ જીવણભાઇ
અપક્ષ
૫
૨૬-વિજાપુર
પટેલ તૃષાલકુમાર અરવિંદભાઇ
અપક્ષ
૬
૨૬-વિજાપુર
સૈયદ મુનાફઅલી કાદરઅલી
અપક્ષ
૭
૨૬-વિજાપુર
ચૌહાણ હર્ષદકુમાર પુરુષોત્તમભાઇ
અપક્ષ
૮
૨૬-વિજાપુર
અંકિતકુમાર હર્ષદભાઇ ગોહિલ
અપક્ષ
૯
૮૩-પોરબંદર
અર્જુન દેવાભાઇ મોઢવાડિયા
ભારતીય જનતા પાર્ટી
૧૦
૮૩-પોરબંદર
ઓડેદરા રાજુ ભીમા
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૧૧
૮૩-પોરબંદર
દિલાવર લાખાભાઇ જોખીયા
અપક્ષ
૧૨
૮૩-પોરબંદર
રસિક ઘેલા મંગેરા
વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી
૧૩
૮૩-પોરબંદર
અશ્વિન દેવજી મોતિવરસ
અપક્ષ
૧૪
૮૩-પોરબંદર
જુંગી જીવનભાઇ રણછોડભાઇ
અપક્ષ
૧૫
૮૫-માણાવદર
પરમાર મહેશ રામજીભાઇ
અપક્ષ
૧૬
૮૫-માણાવદર
અરવિંદભાઇ જીણાભાઇ લાડાણી
ભારતીય જનતા પાર્ટી
૧૭
૮૫-માણાવદર
હરિભાઇ ગોવિંદભાઇ કણસાગરા
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૧૮
૮૫-માણાવદર
સોલંકી ઉમેદભાઇ જેન્તીભાઇ
અપક્ષ
૧૯
૧૦૮-ખંભાત
ચૌહાણ મહિપતસિંહ કેસરીસિંહ
અપક્ષ
૨૦
૧૦૮-ખંભાત
મનુભાઈ જેઠાભાઈ વણકર
અપક્ષ
૨૧
૧૦૮-ખંભાત
ચિરાગકુમાર અરવિંદભાઇ પટેલ
ભારતીય જનતા પાર્ટી
૨૨
૧૦૮-ખંભાત
મહેન્દ્રસિંહ હરિસિંહ પરમાર
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨૩
૧૩૬-વાઘોડીયા
ધર્મેન્દ્રસિંહ વાઘેલા(બાપુ)
ભારતીય જનતા પાર્ટી
૨૪
૧૩૬-વાઘોડીયા
કનુભાઇ પૂજાભાઇ ગોહિલ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
ઉક્ત મતવિભાગો માટે તા.૦૭.૦૫.૨૦૨૪ ના રોજ મતદાન યોજવામાં આવશે. ઉક્ત પૈકી ૨૪-સુરત લોકસભા મતવિભાગના ઉમેદવાર બિન હરીફ ચૂંટાયેલ છે.