Spread the love

Ahmedabad, Gujarat, Jan 09, ગુજરાત રાજ્ય જેલ વિભાગના અધિકારી, કર્મચારીઓ નુ આઠમુ વાર્ષિક સ્નેહ મિલન સમારોહ આયોજિત કરવામાં આવ્યો.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે જેલ સ્ટાફ તાલીમ શાળા ખાતે હાલમાં જ ઉલ્લાસભેર વાતાવરણ માં યોજાઈ ગયેલ ૧૭૫ જેટલા સભ્યો હાજર રહેલ હતા.
જેમા મૈત્રીભાવ અને ભાઈચારાના દર્શન થયા હતા આયોજકો એ ખૂબ સુંદર આયોજન કરેલ હતું.