Author: VNI News

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શ્રૃંગાર કરાયો

સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાતના સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યા પર સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ…

સોમનાથમાં વિક્રમજનક ધ્વજાપૂજા શ્રાવણના પ્રથમ સોમવારે 68 ધ્વજાપૂજા કરાઈ 

સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાત ના સોમનાથમાં વિક્રમજનક ધ્વજાપૂજા શ્રાવણના પ્રથમ સોમવારે 68 ધ્વજાપૂજા કરવામાં આવી. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ…

અમદાવાદ ખાતે સોમપુરા હેન્ડીક્રાફ્ટનો શુભારંભ

અમદાવાદ, 05 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં આજે સોમપુરા હેન્ડીક્રાફ્ટનો શુભારંભ થયો. આર્ટ ગેલેરી સોમપુરા હેન્ડીક્રાફ્ટ સંચાલક મેહુલભાઇએ જણાવ્યું કે સૌપ્રથમ ભારતીય સનાતન પરંપરા અને સંસ્કૃતિની ઝલક આપતી આર્ટ ગેલેરી સોમપુરા હેન્ડીક્રાફ્ટનો…

ગુજરાતના કુલ ૪૭ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

ગાંધીનગર, 05 ઓગસ્ટ, ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૭ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે ૧૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ઋચા રાવલે આજે જણાવ્યું કે ગુજરાતની…

ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતીની મેળવી માહિતી

ગાંધીનગર, 05 ઓગસ્ટ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતીની માહિતી આ બેય જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી.…

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ખાબક્યો નવ ઇંચ વરસાદ

ગાંધીનગર, 05 ઓગસ્ટ, ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવ ઇંચ વરસાદ…

અમદાવાદમાં વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઝુંબેશ અને ધિરાણ માટે મેગા લૉન કાર્યક્રમ આયોજીત

અમદાવાદ, 04 ઓગસ્ટ, અમદાવાદ શહેર પોલીસે અસરકારક પહેલ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઝુંબેશ અને ધિરાણ માટે મેગા લૉન કાર્યક્રમનું આજે આયોજન થયું હતું. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.માલિકના અધ્યક્ષસ્થાને અને ઝોન-૪ના નાયબ…

કેન્સરનો સામનો કરી રહેલા 50 બાળકોને વી હેલ્પ ફાઉન્ડેશનએ આપી ફ્રેન્ડશીપ બેલ્ટ અને ગિફ્ટ

Shivam video editing Agra અમદાવાદ, 04 ઓગસ્ટ, વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ફ્રેન્ડશીપ ડે નિમિત્તે કેન્સર જેવી જીવલેણ બીમારીનો સામનો કરી રહેલા 50 બાળકોને આજે ફ્રેન્ડશીપ બેલ્ટ અને ગિફ્ટ આપવામાં આવી.…

અમદાવાદ સમરસ કન્યા છાત્રાલય ખાતે છાત્રાઓનો પ્રવેશોત્સવ અને નારી વંદન સપ્તાહની ઉજવણી

અમદાવાદ, 04 ઓગસ્ટ, ગુજરાત માં અમદાવાદ સમરસ કન્યા છાત્રાલય ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગનાં મંત્રી ભાનુબહેન બાબરીયાની ઉપસ્થિતિમાં સમરસ છાત્રાલયની છાત્રાઓનો પ્રવેશોત્સવ અને…

ભાનુબહેન બાબરીયાએ રાખી મેળોનું અમદાવાદમાં કર્યું ઉદ્ઘાટન

અમદાવાદ, 04 ઓગસ્ટ, ગુજરાતમા અમદાવાદ ના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ હાટ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે આજે રાખી મેળોનું ઉદ્ઘાટન…