Author: VNI News

ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓ ની સમીક્ષા

ગાંધીનગર, 20 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ ₹ ૧૪૦૦ કરોડના પ્રોજેક્ટ અંતર્ગત ₹ ૩૭૭.૬૫ કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી…

અમદાવાદમાં 21 જુલાઈએ ગુજરાત વિદ્યાપીઠના ૭૦માં પદવીદાન સમારોહ નું આયોજન

અમદાવાદ, 20 જુલાઈ, ગુજરાત વિદ્યાપીઠનો ૭૦માં પદવીદાન સમારોહ નુ 21 જુલાઈ એ અમદાવાદમાં આયોજન કરવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠ તરફથી જણાવવામાં આવ્યું કે મહાત્મા ગાંધી દ્વારા ૧૯૨૦માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠ એક…

ઓનલાઇન એમેઝોન પર બનાવટી કોસ્મેટીક વેચાણનો પર્દાફાશ કરતું ગુજરાતનું ખોરાક ઔષધ નિયમન તંત્ર

ગાંધીનગર, 19 જુલાઈ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ આજે જણાવ્યું કે ઓનલાઇન એમેઝોન પર બનાવટી કોસ્મેટીક વેચાણનો પર્દાફાશ કરી વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવટી…

પોરબંદર જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં થયો 20 ઇંચ જેટલો ભારે વરસાદ

પોરબંદર, 19 જુલાઈ, ગુજરાતના પોરબંદર જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં 20 ઇંચ જેટલો ભારે વરસાદ થયો છે. પોરબંદરના કલેકટર કે.ડી.લાખાણીએ જણાવ્યું હતું કે ગઈકાલે ૧૮ જુલાઈના રોજ ૩૫૦ મીમી અને આને…

ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૪”નો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર, 19 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ સંગીન અને સુદ્રઢ કરવાનું પ્રેરક આહવાન આજે “ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૪”નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા કર્યું હતું. શ્રી પટેલે આ સંદર્ભમાં કહ્યું…

ગુજરાત સરકાર વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ: આલોક પાંડે

Video: Shivam Agra. ગાંધીનગર, 19 જુલાઈ, ગુજરાત સરકાર વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી. શ્રી પાંડેએ વધુ વિગતો આપતા જણાવ્યું…

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ યોજનાઓના ગુજરાતમાં અમલીકરણ સંદર્ભે સમીક્ષા બેઠક આયોજીત

અમદાવાદ, 19 જુલાઈ, કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેની અધ્યક્ષતા હેઠળ અમદાવાદમાં એનેક્સી હાઉસ ખાતે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ યોજનાઓના ગુજરાતમાં અમલીકરણ સંદર્ભે સમીક્ષા બેઠકનું આજે આયોજન કરવામાં…

महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी और ज्ञान गंगोत्री कला मंच का साहित्यिक समारोह आयोजित

मुंबई,18 जुलाई, महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी, मुंबई और ज्ञान गंगोत्री कला मंच का सांस्कृतिक एवं साहित्यिक समारोह आयोजित किया गया। गजानन महतपुरकर ने गुरुवार को बताया कि महाराष्ट्र राज्य…

ગુજરાત એ.ટી.એસ.એ સૂરતમાં મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો કર્યો પર્દાફાશ, રૂ ૫૧.૪૦૯ કરોડ નું મેફેડ્રોન જપ્ત

સૂરત, 18 જુલાઈ, ગુજરાતના સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો રાજ્યની એ.ટી.એસએ પર્દાફાશ કરી રૂ ૫૧.૪૦૯ કરોડ કીમત નુ મેફેડ્રોન જપ્ત કરેલ છે.…