Author: VNI News

ક્વોલિટી ઓફ લાઇફ ત્યારે જ શક્ય છે જ્યારે લો એન્ડ ઓર્ડરમાં ક્વોલિટી હોય: હર્ષ સંઘવી

અમદાવાદ, 11 જુલાઈ, ગુજરાત ના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કહ્યું કે ક્વોલિટી ઓફ લાઇફ ત્યારે જ શક્ય છે જ્યારે લો એન્ડ ઓર્ડરમાં ક્વોલિટી હોય. અમદાવાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

ફિલ્મ ‘બૅડ ન્યૂઝ’ના પ્રમોશન અર્થે વિકી કૌશલ અને એમી વિર્ક આવ્યા અમદાવાદ

અમદાવાદ, 11 જુલાઈ, વિકી કૌશલ અને એમી વિર્ક આગામી ફિલ્મ ‘બૅડ ન્યૂઝ’ના પ્રમોશન અર્થે આજે ગુજરાત ના અમદાવાદ મા આવ્યા હતાં. વિકી કૌશલ અને એમી વિર્કએ‘બૅડ ન્યૂઝ’ ફિલ્મના પ્રમોશન અર્થે…

ગુજરાતમાં ગુણવત્તાનો ‘G’ જોડી દેશનું પ્રથમ વિકસિત રાજ્ય બને તેવા સંકલ્પ માટે ભૂપેન્‍દ્રભાઈ પટેલે કર્યું આહવાન

અમદાવાદ, 11 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગરવું ગુજરાત-ગુણવંતુ ગુજરાત-ગ્રીન ગુજરાત-ગ્લોબલ ગુજરાત-ગતિશીલ ગુજરાતમાં ગુણવત્તાનો ‘G’ જોડી દેશનું પ્રથમ વિકસિત રાજ્ય ગુજરાત બને તેવા સહિયારા સંકલ્પ માટે કર્યું પ્રેરક આહવાન. શ્રી…

ગુજરાતના હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ

ગાંધીનગર, 11 જુલાઈ, ગરવી ગુર્જરી દ્વારા ગુજરાતના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ થયું છે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ (જીએસએચએચડીસી) ના…

અમદાવાદ માં પાક્ષિકી નું આયોજન

અમદાવાદ, 11 જુલાઈ, અમદાવાદમાં પાક્ષિકી નું આયોજન ૧૩ જુલાઈ ના રોજ કરવામાં આવ્યું છે. પાક્ષિકી ના સંયોજક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે ૧૩ જુલાઈ ને શનિવારના રોજ સાંજે ૦૫૦૦ વાગ્યે ગુજરાતી…

ગુજરાતની સહકારી મંડળીઓ , બજાર સમિતિઓ અને ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિઓના ખાતાઓને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક(DCCB) માં ખોલવા માટે સરકાર નો અનુરોધ

ગાંધીનગર, 10 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રાજ્યની વિવિધ સહકારી મંડળીઓ…

ગુજરાતમાં પોલીસે સમયસર ચાર્જશીટ દાખલ કરવાના પરિણામે ગુનેગારોને સજા આપવાની પ્રક્રિયા બની ઝડપી

ગાંધીનગર, 10 જુલાઈ, તાજેતરના કેસોની શ્રેણીમાં, ગુજરાત પોલીસે તપાસ પ્રક્રિયામાં અસાધારણ કાર્યક્ષમતા દર્શાવી છે અને સમયસર ચાર્જશીટ દાખલ કરવાના પરિણામે ગુનેગારોને સજા આપવાની પ્રક્રિયા ઝડપી બની છે. સરકારી સૂત્રોએ આજે…

ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં અબોલા પશુઓને રોગચાળાથી રક્ષણ આપવા ૧.૫૪ કરોડ પશુઓનું રસીકરણ: ઋષિકેશભાઈ

ગાંધીનગર, 10 જુલાઈ, ગુજરાત નાં પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે ચોમાસાની ઋતુમાં અબોલા પશુઓને રોગચાળાથી રક્ષણ આપવા ૧.૫૪ કરોડ પશુઓનું રસીકરણ કરાયું઼ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત…