અખાત્રીજના દિવસે એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.1839 અને ચાંદીના વાયદામાં રૂ.3,172નો કડાકો
~ક્રૂડ તેલનો વાયદો રૂ.93 લપસ્યોઃ નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.25265.22 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.156211.88 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21336.40 કરોડનાં કામકાજઃ બુલિયન…