Author: VNI News

શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં બાળકોનું કરાવ્યું નામાંકન

ગાંધીનગર, 27 જૂન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે કહ્યું હતુ કે સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને, છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા…

સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા ને દરમિયાન રહેશે બંધ

સોમનાથ, 27 જૂન, ગુજરાત માં સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા ને દરમિયાન બંધ રહેશે. સોમનાથ મંદિરતરફ થી આજે જણાવવામાં આવ્યું કે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ…

‘જયભિખ્ખુ’ના ૧૧૭મા જન્મદિનપ્રસંગે ‘શીલભદ્ર સારસ્વત’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન આયોજીત

અમદાવાદ, ૨૬ જૂન, ગુજરાત ના અમદાવાદમાં બુધવારે ‘જયભિખ્ખુ’ના ૧૧૭મા જન્મદિનપ્રસંગે ‘શીલભદ્ર સારસ્વત’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન આયોજીત કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫-૩૦ કલાકે,રા.…

મૈરિંગો સિમ્સ હોસ્પિટલે પાંચ અંગદાન સાથે એક જ દિવસમાં પાંચ જિંદગી બચાવી સિદ્ધિ હાંસલ કરી

અમદાવાદ,26 જૂન, ગુજરાત માં મૈરિંગો સિમ્સ હોસ્પિટલે પાંચ અંગદાન સાથે એક જ દિવસમાં પાંચ જિંદગી બચાવી સિદ્ધિ હાંસલ કરી છે. મૈરિંગો સિમ્સ હોસ્પિટલ તરફથી આજે જણાવવામાં આવ્યું કે મૈરિંગો સિમ્સ…

આઈઆઈએમએમાં નગર રાજભાષા અમલીકરણ સમિતિની 83મી છમાસિક બેઠકનું આયોજન

અમદાવાદ,26 જૂન, ગુજરાતમાં ભારતીય પ્રબંધ સંસ્થાન અમદાવાદ (આઈઆઈએમએ)ના પરિસર પર આજે નગર રાજભાષા અમલીકરણ સમિતિની 83મી છમાસિક બેઠકની યજમાની કરી. આઈઆઈએમએ તરફથી જણાવવામાં આવ્યું કે યશવંત યુ. ચવ્હાણ, સમિતિ અધ્યક્ષ…

“સંસદ માત્ર દીવાલો જ નથી પરંતુ 140 કરોડ નાગરિકોની આકાંક્ષાનું કેન્દ્ર છે”: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 26 જૂન, ઓમ બિરલા ગૃહના અધ્યક્ષ તરીકે ચુંટાયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં સંબોધન કરતાં કહ્યું કે “સંસદ માત્ર દીવાલો જ નથી પરંતુ 140 કરોડ નાગરિકોની આકાંક્ષાનું…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાને પાઠવ્યા અભિનંદન

નવી દિલ્હી, 26 જૂન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાને બીજી વખત લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ચૂંટાયેલા સ્પીકરની આંતરદૃષ્ટિ અને…

ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ : રાહત કમિશનર

ગાંધીનગર, 25 જૂન, ગુજરાત સરકાર ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સજ્જ છે. તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે યોજાયેલ વેધરવોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરએે જણાવ્યું…

ઉર્જા ક્ષેત્રના ભવિષ્યને વેગ આપવા માટે GUVNL અને GMDC કર્યા MoU

ગાંધીનગર, 25 જૂન,ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ (GUVNL) અને ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GMDC)એ રાજ્યના ઉર્જા ક્ષેત્રના ભવિષ્યને વેગ આપવા માટે MoU કર્યા. GUVNL અને GMDCતરફ થી જણાવવામાં આવ્યું કે…

વીનેશ અંતાણીના જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, 25 જૂન, ગુજરાત ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર વીનેશ અંતાણીના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન ૨૭ જૂન ના રોજ કરવામાં આવ્યું છે. મનીષભાઈ પાઠકે…