Author: VNI News

ગુજરાતમાં ચાર વર્ષમાં રૂ. ૯૬૭૯.૯૬ કરોડ નું ડ્રગ્સ જપ્ત

અમદાવાદ, 24 જૂન, ગુજરાતમાં ચાર વર્ષમાં રૂ. ૯૬૭૯.૯૬ કરોડ નું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. ગુજરાત ના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે કહ્યું કે રાજ્યમાં ચાર વર્ષમાં ટોટલ ૧૭૮૬ કેસ કરવામાં…

ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે: સંઘવી

ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે: સંઘવી અમદાવાદ, 24 જૂન, ગુજરાત ના ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે કહ્યું કે ગુજરાત સરકાર અને ગુજરાત…

અમદાવાદમાં ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ-2024 આયોજિત

અમદાવાદ, 24 જૂન, ગુજરાત ના અમદાવાદમાં ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. વિઝન ઈનકોર્પના પ્રમુખ વિઝન રાવલે આજે જણાવ્યું કે વર્ષ 2023માં ખોજ સિઝન-1ની સફળતા બાદ Red Cross…

અમદાવાદ માં જયભિખ્ખુ’ના ૧૧૭મા જન્મદિનપ્રસંગે ‘શીલભદ્ર સારસ્વત’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

અમદાવાદ, 24 જૂન, ગુજરાત ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર , વાર્તાકાર, ચરિત્રકાર, પત્રકાર, નાટ્યકાર,સંપાદક બાલાભાઈ વીરચંદ દેસાઈ ‘જયભિખ્ખુ’ના ૧૧૭મા જન્મદિનપ્રસંગે ‘શીલભદ્ર સારસ્વત’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં…

આરઆરયુએ ભારત ઓલિમ્પિક સંશોધન અને શિક્ષણ કેન્દ્ર નું કર્યું ઉદ્ઘાટન

ગાંધીનગર, 23 જૂન, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ( આરઆરયુ) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ પર ભારત ઓલિમ્પિક સંશોધન અને શિક્ષણ કેન્દ્ર (બીસીઓઆરઇ) નું ઉદ્ઘાટન કર્યું. ગુજરાત ના ગાંધીનગર માં ભારતની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 130 મીટર લાંબો ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજ લોંચ

અમદાવાદ, 23 જૂન, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે દિલ્હી-મુંબઈ નેશનલ એક્સપ્રેસવે પર 130 મીટર લાંબો ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજ લોંચ કરવામાં આવ્યો. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) તરફ…

NEET UG – 2024 પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી FIRની તપાસ સી.બી.આઇ.ને સોંપવા ગુજરાત સરકારનો નિર્ણય

ગાંધીનગર, 23 જૂન, NEET UG – 2024 પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી FIRની તપાસ સી.બી.આઇ.ને સોંપવા ગુજરાત સરકારનો નિર્ણય કર્યો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે NEET…

લોકો પાયલોટે રેલવે બે સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા

ભાવનગર, 23 જૂન, પશ્ચિમ રેલવેના ગુજરાત માં ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા બે સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા. સીનિયર ડીસીએમ માશૂક અહમદે આજે જણાવ્યું કે…

ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર 399 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ

ગાંધીનગર, 23 જૂન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ અને વાહન યાતાયાત માટે સરળ બનાવવા ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર બે નવા બ્રિજ નિર્માણ માટે…

ગુજરાતના સંશોધકોના નામે છેલ્લા ચાર વર્ષમાં થઈ ૯૫૨ પેટન્ટ

અમદાવાદ, 23 જૂન, ગુજરાતમાં કાર્યરત વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સરકારની સંશોધન સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયોમાં નવોન્મેષ સંશોધનોને પોષક વાતાવરણની ફળશ્રુતિરૂપે છેલ્લા ચાર જ વર્ષમાં ૯૫૨ પેટન્ટ ગુજરાતના સંશોધકોને મળી છે. પેટન્ટ…