Author: VNI News

અદાણી અમદાવાદ મેરેથોન યોજાશે 24મી નવેમ્બરે 

અમદાવાદ, 21 જૂન, અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી આવૃત્તિ 24 નવેમ્બરનાં રોજ યોજાશે. અદાણી અમદાવાદ મેરેથોન તરફ થી જણાવવામાં આવ્યું કે ગુજરાત જાયન્ટ્સનાં કબડ્ડી ખેલાડીઓ અને ક્રિકેટર્સ સ્પોર્ટ્સની ભવ્ય ઉજવણીનાં માહોલ…

એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલરિઝની ઇનિશીઅલ પબ્લિક ઓફરિંગ મંગળવાર, જૂન 25 ના રોજ ખૂલશે

અમદાવાદ, જૂન 21, ભારતીય માલિકીની સૌથી મોટી અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ (“IMFL”) બનાવતી અગ્રણી કંપની, એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ, જેની ઉત્પાદન શ્રેણીમાં વ્હિસ્કી, બ્રાન્ડી, રમ, વોડકા અને જિન જેવા…

કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શાહે આપી ૩૦ સ્માર્ટ સ્કુલ્સની ભેટ

અમદાવાદ, 21 જૂન, કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે પોતાના લોકસભા મતવિસ્તારમાં રૂ. 36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સુવિધાથી સજ્જ 30 સ્માર્ટ સ્કૂલનું ઈ-લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ…

વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડનો આઈપીઓ 26 જૂન ના રોજ ખૂલશે

અમદાવાદ, 21 જૂન, વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ (“VISL”) બુધવાર, 26 જૂન, ના રોજ ઇક્વિટી શેર્સનો તેનો આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઇશ્યૂ ખોલશે. પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ…

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગાંધીનગર, 20 જુન, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સરકારી સૂત્રો અનુસાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે,…

ગુજરાતમાં પોલીસ પરિવારના કલ્યાણ માટે હિતલક્ષી નિર્ણય

ગાંધીનગર, 19 જુન, ગુજરાત ના ડી.જી.પી. વિકાસ સહાય પોલીસ પરિવારના કલ્યાણ માટે હિતલક્ષી નિર્ણય લીધો છે. ડી.જી.પી તરફ થી જણાવવામાં આવ્યું છે કે આજ ના રોજ ડી.જી.પી. શ્રી સહાયની અધ્યક્ષતામાં…

સ્ટેમ સેલ દાતાએ લોહીના કેન્સરનાં દર્દીનું જીવન બચાવ્યું

અમદાવાદ, 18 જુન, સ્ટેમ સેલ દાતા એક અજાણી વ્યક્તિએ લોહીના કેન્સરનાં દર્દીનું જીવન બચાવ્યું. સયાલીની સારવાર કરતાં અમદાવાદની વેદાંતા એચઓસીના ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. સંદીપ શાહ અને ડો. સંકેત શાહે જણાવ્યું…

લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા

ભાવનગર, 17 જૂન, પશ્ચિમ રેલવે માં ગુજરાત ના ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા…

સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી આયોજિત

સોમનાથ, 16 જૂન, સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવ્યા. સોમનાથ ટ્રસ્ટ તરફ થી જણાવવામાં આવ્યું કે 16/06/2024, રવિવાર, જેઠ શુક્લ દશમી જેઠ શુક્લા…

સ્ટેનલી લાઇફસ્ટાઇલ નો IPO 21 જૂન ના રોજ ખુલશે

અમદાવાદ, 15 જૂન, સ્ટેનલી લાઇફસ્ટાઇલ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) શુક્રવાર, જૂન 21 ના રોજ ખુલશે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. 351 થી રૂ. 369 પ્રતિ શેર નક્કી કરાઈ છે. કંપની…