Spread the love

અમદાવાદ, 19 ઓગસ્ટ, જ્ઞાતિના વાળા ક્યાં સુધીના લેખક છે ચૌલા કુરૂવા.
માનવતા અને જીવદયા ને જ શ્રેષ્ઠ ધર્મ માનતા ચૌલા કુરૂવા લેખન અને સમાજસેવાનું કાર્ય કરે છે. તેમણે દેશના તેમજ વિદેશના અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. તેમની પરિચય પુસ્તિકાઓ નાની ઉમરમાં પ્રકાશિત થઇ હતી.
ગરવી ગુજરાત પ્રવાસ પુસ્તીકા પછી જ્ઞાતિના વાળા ક્યાં સુધી. તેમજ પ્રેરણાદાયી પુસ્તકો સુખી થવાના સરળ ઉપાયો, હેપીનેસ, મોર્નિંગવૉક , એવરગ્રીન રહો, વગેરે તેમજ ઉપયોગી પુસ્તકો સફળતા, આપણી વાતો, સ્ત્રી વગેરે પુસ્તકો પ્રકાશિત થયા છે. તો આરોગ્યલક્ષી પુસ્તકો ,આરોગ્ય હેલ્થટીપ્સ, આરોગ્યના અમૃત , પહેલું સુખ તે જાતે નર્યા, વગેરે પણ પ્રકાશિત કર્યા છે. તેમના લેખો અનેક મેગેઝીનો અને વર્તમાન પત્રો માં પ્રકાશિત થતા રહે છે , અને થયા છે. તેઓ ઓનલાઈન વિવિધ સાઈટ ઉપર પણ લખે છે.તેમણે સોસીઅલ મીડિયા માં અનેક ગ્રુપો અને પેજીસનું સંચાલન અને શરુઆત કરેલી છે.
તેમણે તાજેતરમાં તેમના માતા શ્રીમતી પ્રમિલા કુરુવાના લેખોની પુસ્તીકા આનંદ મંગલ તરીકે અને પિતાની ડાયરી સત્યમ શિવમ સુન્દરમ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી છે.
પ્રમિલા કુરુવા ફlઉન્ડેશન ટ્રસ્ટ ના તેઓ સ્થાપક ટ્રસ્ટી અને સંચાલક છે. જેના હેઠળ વિવિધ સમાજસેવાની પ્રવૃતિઓ થાય છે. આ એક રજીસ્ટરડ ટ્રસ્ટ છે . તેમજ નબળા અને ગરીબ લોકો માટે સહાયભૂત થાય છે.
હાઇકુ
હાય પૈસો…..
હાય પેસો
હાય પૈસો…
જિંદગી આખી કર્યું
પૈસાનું રટણ
સુખે સાંભરે સોની
અને દુઃખે રામ…
પૈસાનું શું કામ….
તમે કરો તમારું કામ…
નથી આવતું કોઈ સાથે …
પૈસા હોય કે સબંધો ..સગાઓ
બધું મૂકી જવાનું છે
એમનું એમ જ ..
અહીજ રહેશે સઘળું….ચૌલા કુરૂવા