Category: Ahmedabad

ચંદ્રાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની કરી સમીક્ષા

અમદાવાદ, 01 જૂન, ઓબ્ઝર્વર અભિનવ ચંદ્રાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.ચાર જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર છે. રાજ્યભરમાં…

પ્રવીણા ડી.કે.એ ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત

અમદાવાદ,01 જૂન, અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ અમદાવાદની ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની આજે મુલાકાત લીધી.સરકારી સૂત્રોએ જણાવ્યું કે સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી,…

મેટ્રો રૂટમાં આવતા સાબરમતી અને નર્મદા કેનાલના પુલો પર કરાયું લોડ ટેસ્ટિંગ

અમદાવાદ, ૦૧ જૂન, મોટેરાથી ગાંધીનગર સેકટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે અનુસંધાને આ રૂટમાં આવતા મુખ્ય બે પુલો, ગિફ્ટસિટી પાસે સાબરમતી પરનો પુલ અને સુઘડ પાસે…

વિશ્વ પર્યાવરણ દિવસ પર સોલાર પેનલનું ધ્યાન રાખવાની બાબતો

અમદાવાદ, 01 મે, વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રાદેશિક માહિતી કચેરી,અમદાવાદ ના મીનેશ પટેલએ સોલાર પેનલનું ધ્યાન રાખવાની બાબતો જણાવી છે.શ્રી મીનેશ પટેલએ જણાવ્યું કે પાંચમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ…

અમદાવાદમાં “જ્ઞાન ગંગા મહોત્સવ” નું આયોજન

અમદાવાદ,1 જૂન, દિગંબર જૈન સમાજ અમદાવાદ દ્વારા શહેરના મીઠાખળીમાં આવેલા સરદાર પટેલ સેવા સમાજ ખાતે અમદાવાદમાં પહેલીવાર આવેલા આચાર્ય પુલકસાગર મહારાજના દિવ્ય પ્રવચનના “જ્ઞાન ગંગા મહોત્સવ”નું આયોજન તા. 2 જૂન…

સહાયક માહિતી નિયામક કક્કડ અને વાહન ચાલક ઠાકોર વયનિવૃત્ત

ગાંધીનગર, 31 મે, ગુજરાત માહિતી ખાતાના સહાયક માહિતી નિયામક એન. પી. કક્કડ અને વાહન ચાલક જી. એસ. ઠાકોર આજે વયનિવૃત્ત થયા.સરકારી સૂત્રોએ જણાવ્યું કે આજે માહિતી નિયામકની કચેરી ખાતે સહાયક…

અમદાવાદમાં ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત

અમદાવાદ, 31 મે, અમદાવાદમાં આજે હરજી લવજી દામાણી ‘શયદા’ની ૬૨મી પુણ્યતિથિએ ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૩૧…

ગુજરાત ના ગાંધીનગરમાં જિલ્લા સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોની વાર્ષિક સમીક્ષા બેઠક આયોજિત

ગાંધીનગર, 31 મે, જિલ્લા સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોની વાર્ષિક સમીક્ષા બેઠકનું 30-31 મે દરમિયાન ગુજકોસ્ટએ આયોજન કર્યું.ગુજકોસ્ટ તરફ થી જણાવવામાં આવ્યું કે ગુજકોસ્ટએ તેના જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો (CSCs) ના નેટવર્ક…

અપોલો હોસ્પિટલ્સ અમદાવાદએ કરી “વર્લ્ડ નો ટોબેકો ડે”ની ઉજવણી

અમદાવાદ, 31 મે, અપોલો હોસ્પિટલ્સ અમદાવાદે રોડ જર્નીસ બાઇકર્સ ગ્રૂપના સહયોગથી તમાકુની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા માટે એક બાઇક રેલી સાથે “વર્લ્ડ નો ટોબેકો ડે”ની ઉજવણી કરી.પરિમલ ગાર્ડન ખાતેથી…

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદએ બાળકોને તમાકુથી બચાવવાની કરી પહેલ

અમદાવાદ, 31 મે, મૈરિંગો સિમ્સ હોસ્પિટલે 31મી મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસના વિશ્વિક પહેલમાં તેની સક્રિય ભાગીદારી દર્શાવી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નિયુક્ત થીમ, ‘તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી…