લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં ૧૮.૦૪.૨૦૨૪ના રોજ 130 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કરેલ છે
લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૪ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ૨૬-વિજાપુર, ૮૩-પોરબંદર, ૮૫- માણાવદર, ૧૦૮-ખંભાત…