મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત બ્રાઝિલના રાજદૂત શ્રી કેનેથ એચ. દા નોબ્રેગા એ ગાંધીનગરમાં લીધી હતી. આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન તેમણે ગુજરાત સાથે ઓટો પાર્ટ્સ, એનર્જી અને એગ્રીકલ્ચર…