ચૂંટણી પંચનાં આમંત્રણ પર 23 દેશોનાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓનાં 75 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ વિશ્વની સૌથી મોટી ચૂંટણીને જોવા માટે પહોંચ્યા
આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણીની અખંડિતતા અને પારદર્શિતાના પ્રતીક રુપે, ભારતીય ચૂંટણી પંચ સર્વોચ્ચ ધોરણોની સામાન્ય ચૂંટણીઓ યોજવાની તેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે, જે વૈશ્વિક ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (ઇએમબી)…