મસાજના બહાને હની ટ્રેપ માં ફસાવી પોલીસની ખોટી ઓળખ આપી આપી, માણસો પાસેથી પૈસા પડાવતી ગેંગને પકડી પાડતી ગોત્રી પોલીસ ટીમ
વડોદરા શહેરનાપોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહગહલૌતસાહેબ તથા અધિક પો. કમિ. શ્રી મનોજ નિનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી, ઝોન–૨શ્રીઅભય સોની સાહેબ, તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી, “ડી” ડિવીઝનશ્રી એ.વી.કાટકડ સાહેબ…