રાજુલ ગજ્જરને ISTEની પ્રતિષ્ઠિત માનદ ફેલોશીપ દ્વારા સન્માનિત
Ahmedabad, Gujarat, Feb 18, ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનીકલ એજ્યુકેશન (ISTE), દિલ્હી દ્વારા તેની પ્રતિષ્ઠિત માનદ ફેલોશીપ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિ ડો.રાજુલ કે.ગજ્જરનેઆપવામાં આવી. જીટીયુ તરફ થી આજે જણાવવામાં આવ્યું…