MCX પર સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.614 અને ચાંદીમાં રૂ.2,873નો ઉછાળો
Mumbai, Sep 21, MCX પર સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.614 અને ચાંદીમાં રૂ.2,873નો ઉછાળો રહ્યો. MCX તરફ થી વિક્લી માર્કેટ રિપોર્ટ પ્રમાણે આજે જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ…