Category: Gujarat

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર આયોજિત

અમદાવાદ 24 જુલાઈ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાતા વિવિધ કાર્યક્રમોનાં ભાગ રૂપે તાજેતરમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,વેરાવળનાં કેમ્પસમાં એક “વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર”નું આયોજન કુલપતિ…

प्रधानमंत्री नरेन्द्र मोदी ने की केंद्रीय बजट की सराहना

दिल्ली, 23 जुलाई, प्रधानमंत्री नरेन्द्र मोदी ने केंद्रीय वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण द्वारा आज लोकसभा में प्रस्तुत केंद्रीय बजट 2024-25 की सराहना की। श्री मोदी ने केंद्रीय बजट 2024-25…

SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ

ગાંધીનગર, 23 જુલાઈ, અધિક કલેક્ટર SEOC કલ્પનાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે…

ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં વરસાદ પ્રભાવિત વિસ્તારોનું કર્યું હવાઈ નિરીક્ષણ

ગાંધીનગર, 23 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું…

કેન્દ્ર સરકારનું બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ: ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, 23 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ૨૦૨૪-૨૫ના વર્ષના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું રજૂ કરાયેલું આ બજેટ વિકસિત ભારતનો…

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ વરસાદ

ગાંધીનગર, 23 જુલાઈ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ૧૦ ઇંચ અને વિસાવદર તાલુકામાં…

સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ નોંધાયો ૫૫ ટકા

ગાંધીનગર, 23 જુલાઈ, ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકા નોંધાયો છે. ઋચા રાવલએ…

સુરત એસઓજીએ .રૂ. ૩૫,૪૯,૧૦૦ નુ મેફેડ્રોન ડ્રગ્સ કર્યું કબ્જે

સૂરત, 22 જુલાઈ, ગુજરાત ના સુરત શહેર એસઓજીએ .રૂ. ૩૫,૪૯,૧૦૦ કીમત નુ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કર્યું છે. એસઓજી તરફથી આજે જણાવવામાં આવ્યું કે બાતમીના આધારે એસ.ઓ.જી.,ટીમે સલાબતપુરા ઉધના દરવાજા પાસે…

ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભૂપેન્દ્ર પટેલએ કર્યું ઉષ્માપૂર્ણ સ્વાગત

અમદાવાદ, 22 જુલાઈ, ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતે આજે ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક…