શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિામાની દબદબાભેર ઉજવણી
અમદાવાદ, 22 જુલાઈ, શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિામાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. સં. શિ. ગુરુપ્રિયદાસજી સ્વામી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી આજે અહીં જણાવવામાં આવ્યું કે શ્રી…
બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ સહીસલામત વતન પરત
ગાંધીનગર, 22 જુલાઈ, બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન પરત આવી…
ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત
વડોદરા, 22 જુલાઈ, ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું ગુજરાતના વડોદરા એરપોર્ટ ખાતે આજે પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની…
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ
ગાંધીનગર,22 જુલાઈ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા, પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ…
ગુજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત
અમદાવાદ, 21 જુલાઈ, ગુરુપૂર્ણિમાના પાવન પર્વે આજે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ ગુજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. શ્રી દેવવ્રતએ વિદ્યાર્થીઓને પૂજ્ય…
ગુજરાતે વર્ષ 2023-24માં 689.5 મેટ્રિક ટન કેરીની કરી નિકાસ
ગાંધીનગર, 21 જુલાઈ, ગુજરાતે વર્ષ 2023-24માં 689.5 મેટ્રિક ટન કેરીની નિકાસ કરી છે. સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે સતત વૃદ્ધિ કરી રહ્યું છે.…
ભૂપેન્દ્ર પટેલે બગદાણા ખાતે ગુરુઆશ્રમમાં કર્યા દર્શન
ભાવનગર, 21 જુલાઈ, ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાનાં બગદાણા ખાતે આવેલા ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પટેલ નું ત્યાં ઉપસ્થિત ભાવિકોના માનવમહેરામણે ‘બાપા…
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% થી વધુ જળસંગ્રહ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% થી વધુ જળસંગ્રહગાંધીનગર, 20 જુલાઈ, ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકાને પાર કરી ગયો છે.…