Category: Gujarat

ગુજરાતમાં ખેડૂત પુત્રોને ₹1200ના દરથી ડ્રોન પાયલટ તાલીમ આપવાનું આયોજન

ગાંધીનગર, 14 જૂલાઈ, ગુજરાતમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને નજીવા દરે ડ્રોન પાયલટની તાલીમ આપવાનું આયોજન છે. જેમાં ₹1200ના દરે ડ્રોન પાયલટની તાલીમ આપવામાં આવશે. સરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે…

પ્રજ્ઞાચક્ષુ ૫૧ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ

ભાવનગર, 13 જુલાઈ, ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે અહીં મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન…

અમદાવાદમાં ‘સોસાયટીની વાત’ વાર્તા નું પઠન

અમદાવાદ, ૧૩ જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં શનિવારના રોજ ‘સોસાયટીની વાત’વાર્તા નુ પઠન કરવામાં આવ્યું. સંચાલક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આજે સાંજે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર…

અમદાવાદમાં તનિષ્કની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું

અમદાવાદ, 13 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં ટાટા ગ્રુપની ભારતની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્કની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સનું પ્રદર્શન શનિવારે કરવામાં આવ્યું. ટાઇટન કંપની લિમિટેડના સીઈઓ-જ્વેલરી ડિઝાઇન અજોય ચાવલાએ આજે અહીં…

અમદાવાદમાં રોહર માતાજી નો તૃતીય પાટોત્સવ આયોજિત

Video: Shivam Agra & Ashish અમદાવાદ, 12 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં આજે રોહર માતાજી નો તૃતીય પાટોત્સવ આયોજિત કરવામાં આવ્યું. સાબરમતી ના ચાંદખેડા ની પાવન ધરા પર જગત જનની શ્રી…

બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાદ મોરૈયા જનરલ હોસ્પિટલ કરવામાં આવી સીલ

અમદાાવાદ, 12 જિલાઈ, બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાદ મોરૈયા જનરલ હોસ્પિટલ સીલ કરવામાં આવી. સરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી…

Mumbai-Ahmedabad Bullet Train stations: The foundation work on all 8 stations in Gujarat is completed

અમદાવાદ, 12 જુલાઈ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ગુજરાતના તમામ ૮ સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપરસ્ટ્રકચરનું નિર્માણ અદ્યતન તબક્કે છે. NHSRCL તરફ થી આજે જણાવવામાં આવ્યું કે…