Category: Gujarat

બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વચ્છતા અભિયાન નું આયોજન

ગધીનગર, 08 જૂન, ગુજરાત ના ગાંધીનગર માં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું.બ્રહ્માકુમારીઝ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે નિર્મળ ગુજરાત ૨.૦ સ્વચ્છતા પખવાડિયા તળે ગાંધીનગર વોર્ડ નં.૩…

CAR-T સેલ થેરપીથી 48 વર્ષીય મહિલાને મળ્યું નવું જીવન

અમદાવાદ, 07 મે, અપોલો કેન્સર સેન્ટર (ACC) અમદાવાદે જટિલ રોગ ધરાવતી અને ખૂબ જ ફેલાયેલા લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા (Ph-પોઝિટિવ) મહિલા દર્દી પર કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર (CAR) ટી-સેલ થેરાપીથી સફળ સારવાર કરીને…

IRMAના 43મા દીક્ષાંત સમારોહમાં 303 વિદ્યાર્થીઓને પદવી એનાયત

આણંદ, 07 જૂન, IRMAના 43મા દીક્ષાંત સમારોહમાં 303 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.IRMA તરફથી જણાવવામાં આવ્યું કે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ આજ ના રોજ ટીકે પટેલ ઓડિટોરિયમ ખાતે…

18મો મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 15થી 21 જૂન દરમિયાન યોજાશે

નવીદિલ્હી, 07 જૂન, 18મો મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 15થી 21 જૂન દરમિયાન યોજાશે.સરકારી સૂત્રોએ જણાવ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં સચિવ સંજય જાજૂએ આજે જાહેરાત કરી હતી કે મુંબઈ આંતરરાષ્ટ્રીય…

ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી ખાસ સઘન ચકાસણી ઝુંબેશ

ગાંધીનગર, 07 જૂન, ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ તાજેતરમાં ઉપાડવામાં આવી હતી.રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તાયુક્ત મળે તે…

લે ટ્રેવેન્યુઝ ટેક્નોલોજી લિમિટેડનો આઈપીઓ 10 જૂન ના રોજ ખૂલશે

અમદાવાદ, 06 જૂન, લે ટ્રેવેન્યુઝ ટેક્નોલોજી લિમિટેડ (“ixigo””) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ માટેની તેની બિડ/ઓફર સોમવાર, 10 જૂન, 2024ના રોજ ખોલશે. કંપની તરફ થી આજે જણાવવામાં આવ્યું કે કુલ ઓફર…

ચૂંટણી અંગેની પ્રવર્તમાન આદર્શ આચારસંહિતાનો ૦૬ જૂન થી અંત: ભારતી

ગાંધીનગર, 06 જૂન, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ કહ્યું કે ચૂંટણી અંગેની પ્રવર્તમાન આદર્શ આચારસંહિતાનો ૦૬ જૂન થી અંત આવેલ છે. શ્રીમતી ભારતીએ આજે જણાવ્યું કે ભારતના ચૂંટણી આયોગ,…

પ્રાકૃતિક કૃષિ ક્રાંતિની આવશ્યકતા છે ભારતમાં: દેવવ્રત

નવી દિલ્હી, 06 જૂન, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે’ભારતમાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિની આવશ્યકતા છે.’ શ્રી દેવવ્રતએ આગળ કહ્યું કે ‘તો જ દેશની બંજર ભૂમિ પુનઃ ઉપજાઉ બનશે. તો જ…

AM/NS India દ્વારા ઉધના રેલવે સ્ટેશન ખાતે રિવર્સ વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું

સુરત, 06 જૂન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે પશ્ચિમ રેલવે ના ગુજરાત માં સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે અત્યાધુનિક રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું…

AMNS ઇન્ટનેશનલ સ્કૂલે રાષ્ટ્રીય કક્ષાની ‘નુક્કડ નાટક’ સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન

સુરત, 07 જૂન, ગુજરાત માં સુરતના હજીરા ખાતે આવેલી AMNS ઇન્ટરનેશનલ સ્કૂલે રાષ્ટ્રીય કક્ષાની ‘નુક્કડ નાટક’ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. AMNS ઇન્ટરનેશનલ સ્કૂલ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે…