Category: Gujarat

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે કર્યા નોન-એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર

અમદાવાદ, 05 જૂન, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ભારતમાં નોવેલ ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ ડ્રગનું વેચાણ કરવા માટે ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે નોન-એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યા. ટોરેન્ટના ડિરેક્ટર અમન મહેતાએ જણાવ્યું કે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ટોરેન્ટ)…

શ્રી સોમનાથ મંદિર ખાતે વૈશાખ માસની માસિક શિવરાત્રીની ભક્તિમય ઉજવણી

સોમનાથ 05 જૂન, વૈશાખ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી કરવામાં આવી.શ્રી સોમનાથ મંદિર તરફ થી આજે જણાવવામાં આવ્યું કે વૈશાખ કૃષ્ણ તેરસ પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ…

देश की जनता-जनार्दन ने एनडीए पर लगातार तीसरी बार अपना विश्वास जताया है: मोदी

नई दिल्ली, 04 जून, प्रधानमंत्री नरेन्द्र मोदी ने कहा देश की जनता-जनार्दन ने एनडीए पर लगातार तीसरी बार अपना विश्वास जताया है। श्री मोदी ने आज एक्स पर लिखा कि…

ગુજરાતમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે:પી. ભારતી

ગાંધીનગર, 03 મે, ગુજરાત ની મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આજે જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે…

ગુજરાત માં મિશન લાઈફ–લાઈફ સ્ટાઈલ ફોર એન્વારમેન્ટ શરૂ

ગાંધીનગર, 03 મે, નાગરિકો પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બને તે હેતુસર ગીર ફાઉન્ડેશન દ્વારા સામૂહિક ચળવળ મિશન લાઈફ – લાઈફ સ્ટાઈલ ફોર એન્વારમેન્ટ શરૂ કરવામાં આવી છે. ગીર ફાઉન્ડેશન તરફ…

દેશની લોકસભા સામાન્ય ચૂંટણી- 2024ની મતગણતરી 4 જૂનના રોજ યોજાશે

અમદાવાદ, 03 મે, ભારતમાં થતી વિવિધ ચૂંટણી પ્રક્રિયાનો અંતિમ પડાવ એટલે મતગણતરી. આગામી તા. 4 જૂનના રોજ ભારતમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે મતગણતરી યોજાશે.સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે ચૂંટણીના…

લોકસભા બેઠકની મતગણતરી માટે એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે યોજાયું રિહર્સલ

અમદાવાદ, 03 મે, મતગણતરીની પૂર્વ સંધ્યાએ ૭- અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી માટે એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે રિહર્સલ યોજાયું. સરકારી સૂત્રોએ જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની મતગણતરીની પૂર્વ…

“નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયા” અંતર્ગત ગાંધીનગર ના એન્ટ્રી પોઇન્ટસ ની સફાઈ કરવામાં આવી

ગાંધીનગર,02 જૂન, “નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયા” અંતર્ગત રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના એન્ટ્રી પોઇન્ટસ ની સફાઈ કરવામાં આવી.સરકારી સૂત્રોએ જણાવ્યું કે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો,…

સુરત એસઓજીએ ઝડપ્યું વિદેશથી મંગાવેલ કિ.રૂ. ૪૨,૫૦,૦૦૦ ની મત્તાનુ LSD ડ્રગ્સ

સૂરત, 02 જૂન, ગુજરાત માં સુરત શહેર એસ.ઓ.જી., પીસીબીએ ડાર્કવેબ મારફતે વિદેશથી મંગાવેલ કિ.રૂ. ૪૨,૫૦,૦૦૦/-ની મત્તાનુ LSD ડ્રગ્સ તથા કિ.રૂ.,૬૫,૪૬૦/-ની મત્તાનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો અડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યું.એસઓજી સૂત્રોએ આજે…

ભારત સમગ્ર વિશ્વની આશાના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે: પાંડે

મહીસાગર,02 જુન,ગુજરાત ના મહીસાગર જીલ્લા માં ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કુલ, લુણાવાડા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષનો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ માં મુખ્ય વક્તા ડૉ અખિલેશભાઈ પાંડેએ…