Over 76,000 Segments to be cast for the 16 km tunnel for Bullet Train Project
New Delhi, May 21, A 21-kilometer tunnel is under construction between the Bandra Kurla Complex and Shilphata for the Mumbai-Ahmedabad Bullet Train Project. Of the total length, 16 kilometers will…
ગાંધીનગર માં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પો શરૂ
ગાંધીનગર, 21 મે, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન આયોજિત ટેક્ષટાઇલ પ્રદર્શન ફેબેક્સા ની નવમી એડિશનનો મંગળવારે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.શ્રી ભૂપેન્દ્ર પટેલે ફેબેક્સાના આ નવમા ટ્રેડ…
“આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા
ગાંધીનગર, 21 મે, માહિતી નિયામકની કચેરી ગાંધીનગર ખાતે કર્મયોગીઓ દ્વારા મંગળવાર ના રોજ,“આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા. સરકારી સૂત્રોએ જણાવ્યું કે આજે સવારે 1100 કલાકે…
એસીબીએ તલાટી કમ મંત્રી ને ૨,૦૦૦ રુપયા લાંચ સ્વીકારતા પકડ્યા
એ.સી.બી. ની સફળ ટ્રેપનડીયાદ, 20 મે, એ.સી.બીએ વિશાલકુમાર કાન્તીભાઇ સોલંકી, તલાટી કમ મંત્રી, ડભાણ ગ્રામ પંચાયત કચેરી, તા:-નડીયાદ જી.ખેડા (વર્ગ-૩) ને લાંચ સ્વીકારેલ રકમ ૨,૦૦૦ રુપયા સાથે પકડ્યા.એ.સી.બી એ જણાવ્યું…
મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ
ગાંધીનગર, 20 મે, ગાંધીનગર ખાતે ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ.રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ…
અમદાવાદ માં ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમ આયોજિત
અમદાવાદ, 20 મે, અમદાવાદ માં ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે ૧૯ મે રવિવારે સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ…
૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ
ભાવનગર, 20 મે, ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી જણાવવામાં આવ્યું કે શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી…
‘આદિલ’ના ૮૯મા જન્મદિન પ્રસંગે ‘ મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિ સંમેલનનું આયોજિત
અમદાવાદ, 20 મે, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ,નાટ્યકાર ફરીદમોહમ્મ્દ ગુલામનબી મન્સૂરી ‘આદિલ’ના ૮૯મા જન્મદિનપ્રસંગે ‘ મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું…