બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે Geotechnical દ્વારા 24 X 7 દેખરેખ
બુલેટ ટ્રેન કોરિડોર માટે મહારાષ્ટ્રમાં બાંધકામના સ્થળો પર અને તેની આસપાસના સિવિલ માળખા અને સેવા કાર્યોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અત્યંત સંવેદનશીલ જીયોતકનિકી( Geotechnical) દેખરેખના સાધનો તૈનાત કરવામાં આવ્યા છે.નેશનલ…