Category: Gujarati

સુરત એસઓજીએ ઝડપ્યું વિદેશથી મંગાવેલ કિ.રૂ. ૪૨,૫૦,૦૦૦ ની મત્તાનુ LSD ડ્રગ્સ

સૂરત, 02 જૂન, ગુજરાત માં સુરત શહેર એસ.ઓ.જી., પીસીબીએ ડાર્કવેબ મારફતે વિદેશથી મંગાવેલ કિ.રૂ. ૪૨,૫૦,૦૦૦/-ની મત્તાનુ LSD ડ્રગ્સ તથા કિ.રૂ.,૬૫,૪૬૦/-ની મત્તાનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો અડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યું.એસઓજી સૂત્રોએ આજે…

ભારત સમગ્ર વિશ્વની આશાના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે: પાંડે

મહીસાગર,02 જુન,ગુજરાત ના મહીસાગર જીલ્લા માં ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કુલ, લુણાવાડા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષનો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ માં મુખ્ય વક્તા ડૉ અખિલેશભાઈ પાંડેએ…

યુ.એન.એમ ફાઉન્ડેશન અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંપૂર્ણ  નિ:શુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની કરી જાહેરાત

અમદાવાદ, 01 જૂન, યુ.એન.એમ ફાઉન્ડેશન અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંપૂર્ણ નિ:શુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જાહેરાત કરી છે. યુ.એન.એમ ફાઉન્ડેશનએ આજે જણાવ્યું કે…

ચંદ્રાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની કરી સમીક્ષા

અમદાવાદ, 01 જૂન, ઓબ્ઝર્વર અભિનવ ચંદ્રાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.ચાર જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર છે. રાજ્યભરમાં…

પ્રવીણા ડી.કે.એ ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત

અમદાવાદ,01 જૂન, અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ અમદાવાદની ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની આજે મુલાકાત લીધી.સરકારી સૂત્રોએ જણાવ્યું કે સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી,…

ગુજરાતના આદિવાસી યુવાનો નુ અગ્નિવીર પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન

ગાંધીનગર, 31 મે, ગુજરાતના આદિવાસી યુવાનોએ અગ્નિવીર પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કર્યું.રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) એ આદિવાસી કલ્યાણ વિભાગ (ગુજરાત સરકાર) ના સહયોગથી 2023 ના મધ્યમાં એક પહેલ શરૂ કરી હતી,…

મેટ્રો રૂટમાં આવતા સાબરમતી અને નર્મદા કેનાલના પુલો પર કરાયું લોડ ટેસ્ટિંગ

અમદાવાદ, ૦૧ જૂન, મોટેરાથી ગાંધીનગર સેકટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે અનુસંધાને આ રૂટમાં આવતા મુખ્ય બે પુલો, ગિફ્ટસિટી પાસે સાબરમતી પરનો પુલ અને સુઘડ પાસે…

બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા ખેતી નિયામકની કચેરીએ સૂચવ્યા મહત્વપૂર્ણ પગલાઓ

ગાંધીનગર, 01 જૂન, ખેતી નિયામકની કચેરીએ બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા મહત્વપૂર્ણ પગલાઓ સૂચવ્યા છે.ખેતી નિયામકની કચેરી તરફ થી આજે જણાવ્યું કે રાજ્યભરમાં ચોમાસાના આગમન બાદ પૂરવેગે ખરીફ…

ગુજરાત ના યુવક-યુવતીઓ માટે નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન

ગાંધીનગર, 01 જૂન, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા જુલાઈ ૨૦૨૪માં નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન કરાશે.યુવક સેવા અને સાંસ્કૃતિક…

વિશ્વ પર્યાવરણ દિવસ પર સોલાર પેનલનું ધ્યાન રાખવાની બાબતો

અમદાવાદ, 01 મે, વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રાદેશિક માહિતી કચેરી,અમદાવાદ ના મીનેશ પટેલએ સોલાર પેનલનું ધ્યાન રાખવાની બાબતો જણાવી છે.શ્રી મીનેશ પટેલએ જણાવ્યું કે પાંચમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ…