Category: Gujarati

અમદાવાદમાં “જ્ઞાન ગંગા મહોત્સવ” નું આયોજન

અમદાવાદ,1 જૂન, દિગંબર જૈન સમાજ અમદાવાદ દ્વારા શહેરના મીઠાખળીમાં આવેલા સરદાર પટેલ સેવા સમાજ ખાતે અમદાવાદમાં પહેલીવાર આવેલા આચાર્ય પુલકસાગર મહારાજના દિવ્ય પ્રવચનના “જ્ઞાન ગંગા મહોત્સવ”નું આયોજન તા. 2 જૂન…

સહાયક માહિતી નિયામક કક્કડ અને વાહન ચાલક ઠાકોર વયનિવૃત્ત

ગાંધીનગર, 31 મે, ગુજરાત માહિતી ખાતાના સહાયક માહિતી નિયામક એન. પી. કક્કડ અને વાહન ચાલક જી. એસ. ઠાકોર આજે વયનિવૃત્ત થયા.સરકારી સૂત્રોએ જણાવ્યું કે આજે માહિતી નિયામકની કચેરી ખાતે સહાયક…

અમદાવાદમાં ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત

અમદાવાદ, 31 મે, અમદાવાદમાં આજે હરજી લવજી દામાણી ‘શયદા’ની ૬૨મી પુણ્યતિથિએ ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૩૧…

ગુજરાત ના ગાંધીનગરમાં જિલ્લા સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોની વાર્ષિક સમીક્ષા બેઠક આયોજિત

ગાંધીનગર, 31 મે, જિલ્લા સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોની વાર્ષિક સમીક્ષા બેઠકનું 30-31 મે દરમિયાન ગુજકોસ્ટએ આયોજન કર્યું.ગુજકોસ્ટ તરફ થી જણાવવામાં આવ્યું કે ગુજકોસ્ટએ તેના જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો (CSCs) ના નેટવર્ક…

અપોલો હોસ્પિટલ્સ અમદાવાદએ કરી “વર્લ્ડ નો ટોબેકો ડે”ની ઉજવણી

અમદાવાદ, 31 મે, અપોલો હોસ્પિટલ્સ અમદાવાદે રોડ જર્નીસ બાઇકર્સ ગ્રૂપના સહયોગથી તમાકુની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા માટે એક બાઇક રેલી સાથે “વર્લ્ડ નો ટોબેકો ડે”ની ઉજવણી કરી.પરિમલ ગાર્ડન ખાતેથી…

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદએ બાળકોને તમાકુથી બચાવવાની કરી પહેલ

અમદાવાદ, 31 મે, મૈરિંગો સિમ્સ હોસ્પિટલે 31મી મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસના વિશ્વિક પહેલમાં તેની સક્રિય ભાગીદારી દર્શાવી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નિયુક્ત થીમ, ‘તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી…

કપાસના વાવેતર પહેલા રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે ખેતી નિયામકની કચેરીએ ના સૂચનો

ગાંધીનગર, 31 મે, ખેતી નિયામકની કચેરીએ કપાસના વાવેતર પહેલા અને વાવેતર સમયે રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે સૂચનો કર્યા.ચોમાસાના આગમન બાદ રાજ્યભરમાં પૂરવેગે કપાસનું વાવેતર શરુ થશે. રાજ્યમાં કપાસનું…

નિફ્ટ ગાંધીનગર ખાતે સ્પેસ ડિઝાઇન, ટેક્સટાઇલ ડિઝાઇન, ફેશન ટેકનોલોજી, ફેશન ડિઝાઇન વિભાગોના ગ્રેજ્યુએશન શોકેસ અને ડિસ્પ્લે નુ આયોજન

ગાંધીનગર, 30 મે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફ્ટ), ગાંધીનગર ખાતે સ્પેસ ડિઝાઇન, ટેક્સટાઇલ ડિઝાઇન, ફેશન ટેકનોલોજી, ફેશન ડિઝાઇન વિભાગોના ગ્રેજ્યુએશન શોકેસ અને ડિસ્પ્લે નુ આયોજન કરવામાં આવશે.નિફ્ટ, ગાંધીનગરએ2024 ના…

રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ

ગાંધીનગર, 30 મે, રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ છે.રાજ્યના રાહત કમિશનરએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ટી.આર.પી. ગેમ ઝોનમાં બનેલી દુઃખદ…

પોતાનું કામ જાતે કરવું એ જ સાચી સ્વતંત્રતા : આચાર્ય દેવવ્રત

ગાંધીનગર, 30 મે, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સ્વાભિમાન શિષ્યવૃત્તિ હેઠળ ‘સ્વપ્ન-શ્રેષ્ઠતાના સંવર્ધન માટેના કાર્યક્રમ’ અંતર્ગત વેકેશન દરમિયાન દરરોજ આઠ કલાક શ્રમયજ્ઞ કરીને ગૂજરાત વિદ્યાપીઠ સંકુલને ચોખ્ખું-ચણાક કરી નાખ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠના…