Category: Gujarati

ડીઓટી અને એનટીપીઆરઆઈટી દ્વારા આશરે 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 220થી વધુ સંચાર મિત્રો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, 28 મે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) દ્વારા નેશનલ ટેલિકમ્યુનિકેશન્સ ઇન્સ્ટિટ્યૂટ, ગાઝિયાબાદ (એનટીઆઇપીઆરઆઈટી)ના સહયોગથી આજ ના રોજ સંચાર મિત્રો માટે જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીઓટી તરફ થી અહીં…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે ઝડપથી આગળ વધી રહી છે 21 કિલોમીટર લાંબી ટનલની નિર્માણ પ્રવૃત્તિઓ

મુંબઈ, 21 મે, મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘનસોલી ખાતે 394 મીટરની અધિક સંચાલિત વચગાળાના બોગદાં (એડીઆઇટી)નું ખોદકામ કરવામાં આવ્યું છે. તેનાથી મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર…

ગુજરાતમાં મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે લાઇફસેવર નામની શરૂ કરી મોટી પહેલ

અમદાવાદ, 27 મે, ગુજરાતમાં મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે લાઇફસેવર નામની એક મોટી પહેલ શરૂ કરી છે,આ પહેલ પર સ્ટર્લિંગ હોસ્પિટલ્સનાં એમડી અને સીઇઓ ડૉ. સિમરદીપ ગિલે કહ્યું હતું કે, જેનો…

મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે એફ.એસ.એલ ટીમ દિવસ-રાત કરી રહી છે કામગીરી

ગાંધીનગર, 27 મે, રાજકોટ બનેલી દુર્ઘટના બાદ મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે એફ.એસ.એલ ટીમ દિવસ-રાત કામગીરી કરી રહી છે.સરકારી સૂત્રોએ જણાવ્યું કે રાજકોટ બનેલી દુર્ઘટના…

અમદાવાદમાં “વાર્તા રે વાર્તા” કાર્યક્રમ આયોજિત

અમદાવાદ, 27 મે, અમદાવાદમાં “વાર્તા રે વાર્તા” કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું. જેમાં ડૉ. અરવિંદ ભાંડારી દ્વારા બાળકોને પોપટ, મંકોડા, દેડકા અને કાગડાની રસમય વાર્તાઓ કહેવામાં આવી.મનીષભાઈ પાઠકે સોમવારે જણાવ્યું કે…

એએમએ દ્રારા “એમ્બ્રેસ ધ ફ્યુચરઃ ધ સોફ્ટ સાયન્સ ઑફ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન” પુસ્તકનું વિમોચન

અમદાવાદ, 27 મે, એએમએ દ્રારા આર. ગોપાલક્રિષ્નન અને હૃષિ ભટ્ટાચાર્ય દ્રારા લિખિત “એમ્બ્રેસ ધ ફ્યુચરઃ ધ સોફ્ટ સાયન્સ ઑફ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન” પુસ્તકનું વિમોચન કરાયુંઅમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્વારા આજે જણાવવામાં…

મહુડી તિર્થ ખાતે ટ્ર્સ્ટિ અને ટ્ર્સ્ટનાં તમામ સભ્યોની સ્પેશિયલ સામાન્યસભા યોજવામા આવી

અમદાવાદ, ૨૬ મે , મહુડી તિર્થ ખાતે ટ્ર્સ્ટિ અને ટ્ર્સ્ટનાં તમામ સભ્યોની સ્પેશિયલ સામાન્યસભા રવિવારે યોજવામા આવી હતી. શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્ર્સ્ટ સંઘ ના ટ્ર્સ્ટીઓ દ્વારા આજે…

સાબરમતી સ્ટેશન પર ભારત સ્કાઉટ્સ અને ગાઈડ દ્વારા ઠંડા પાણીનું વિતરણ

અમદાવાદ, 26 મે, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઉનાળાની ઋતુમાં સ્ટેશનો પર આવતા મુસાફરો માટે પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત, NGO, સ્વૈચ્છિક સંસ્થાઓ, સેવાલક્ષી…

કાન્સમાં ભારતનો ઐતિહાસિક શો- પાયલ કાપડિયાએ તેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ માટે ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીત્યો

અમદાવાદ, 26 મે, કાન્સમાં ભારતનો ઐતિહાસિક શો- પાયલ કાપડિયાએ તેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ માટે ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીત્યોસરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં…

દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રાજકોટ પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજકોટ, 26 મે, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રવિવારે વહેલી સવારે રાજકોટ પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,…