Category: Gujarati

નવલકથાકાર,વાર્તાકાર, નિબંધકાર કેશુભાઈ દેસાઈના ૭૬મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

તા. ૦૩ મે શુક્રવારે ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ રમેશ ચૌહાણના સહયોગથી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર,વાર્તાકાર, નિબંધકાર કેશુભાઈ દેસાઈના ૭૬મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન…

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના હસ્તે વર્ચ્યુઅલ રિયાલીટી આધારિત ઈલેક્શન મેટાવર્સનું લોન્ચીંગ કરાયું

તા.07 મે ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે, જેમાં 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે. પ્રથમ વખત મતદાન કરનારા મતદારો સહિતના મતદારો…

મતદાન કર્યાં બાદ ઘર સુધી ફ્રી રાઇડ

ગાંધીનગર, 2 મે, દેશમાં લોકશાહી માળખાને મજબૂત કરવાની મજબૂત કટિબદ્ધતા સાથે ભારતની અગ્રણી કોમ્યુટ એપ (commute app) રેપિડો (Rapido) “સવારી જીમ્મેદારી કી (SawaariZimmedariKi)”ની પહેલ લોંચ કરવા સાથે રાષ્ટ્ર પ્રત્યેની ફરજમાં…

સુગમ ચૂંટણી સંચાલનના લક્ષ્ય સાથે યોજાયેલા Know Your Polling Station અભિયાનને સાંપડ્યો વ્યાપક પ્રતિસાદ

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદારો પોતાના મતદાન મથકના સ્થળ, મતદાન માટેના જરૂરી પુરાવા અને મતદાન મથક પરની પ્રાથમિક સુવિધાઓ અંગે આગોતરા માહિતગાર…

મતદાન સ્ટાફ – ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ- શ્રીમતી પી. ભારતી, મુખ્ય નિર્વાચન અધિકારી

27.04.2024 લોકશાહીનું આ ભવ્ય પર્વ, જયાં લાખો નાગરીકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. ત્યાં પડદા પાછળ કેટલાક એવા લોકોનો સમૂહ છે, જે આ લોકશાહીની પ્રક્રિયાને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો…

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે અમદાવાદ ખાતે દ્વિતીય એક્ષચેન્જ મેળો યોજાયો

27.04.2024 ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ થી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટનું આદાન-પ્રદાન કરવા માટે આજે રાજ્ય કક્ષાના દ્વિતીય એક્ષચેન્જ મેળાનું અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઑડિટોરીયમ ખાતે…

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન

આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પ્રચાર-પ્રસાર માટે ગીતો,…

નેક્સસ અમદાવાદ વન મોલ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત અઘિકારીઓ/કર્મચારીઓ અને સિક્યુરિટી સ્ટાફે અવશ્ય મતદાનના શપથ લીધા”

લોકસભા ચૂંટણી 2024 – અમદાવાદ જિલ્લો લોકસભા ચૂંટણી 2024 અન્વયે જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેરશ્રી રોહીત ચૌધરીના માર્ગદર્શન મુજબ હેઠળ સઘન મતદાન જાગૃતિ અભિયાન કાર્યરત છે. શહેરમાં વિવિધ સ્થળોએ નાગરિકોમાં મતદાન…

‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ચૂંટણીને લગતા ગ્રંથોની શોભાયાત્રા અને ગ્રંથ પ્રદર્શન દ્વારા અચૂક મતદાનનો સંદેશો અપાયો: લોકસભા સામાન્ય ચૂંટણી 2024 : અમદાવાદ જિલ્લો

‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ચૂંટણીને લગતા ગ્રંથોની શોભાયાત્રા અને ગ્રંથ પ્રદર્શન દ્વારા અચૂક મતદાનનો સંદેશો અપાયો ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વખતના યુવા મતદારો દ્વારા હાથમાં ચૂંટણીને લગતા ગ્રંથો, બેનર અને પોસ્ટર્સ…

ગુજરાતના કુલ 4,97,68,677 મતદારો આગામી ચૂંટણીમાં કરી શકશે મતાધિકારનો ઉપયોગ: મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી

લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન…