ડૉ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા, સારંગપુર, અમદાવાદ ખાતે પ્રતિમા પર સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આજરોજ અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર એચ એસ પટેલ અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઇ મકવાણાએ ડૉ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા, સારંગપુર, અમદાવાદ ખાતે પ્રતિમા પર સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી…